શોધખોળ કરો
ખાસ સાથીદાર લલિત વસોયા હાર્દિક પટેલથી નારાજ, જાણો શું કાઢ્યો બળાપો?
1/7

તેમણે ઉમેર્યું કે, યાત્રા ઉંઝા પહોંચી ત્યાં સુધીમાં 25 હજારથી વધારે લોકો જોડાયા હતા. સરકારને એક સંદેશ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે. હજુ પણ સમય છે, સરકાર હાર્દિક સાથે વાતચીત અથવા મંત્રણા કરે. આ સરકાર વિનાશ તરફ આગળ વધી રહી છે. આમ પણ વિનાશકાળે વિપરિત બુદ્ધિ હોય છે.
2/7

આ યાત્રામાં જોડાયેલા કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિક સામે નારાજગી વ્યક્તિ કરતાં કહ્યું કે, હું સ્પષ્ટપણે કહું છું કે, અમે હાર્દિક પટેલના નિર્ણયથી નારાજ છીએ. વસોયાએ બળાપો કાઢ્યો કે, આ નફ્ફટ સરકાર સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય પણ હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું.
Published at : 10 Sep 2018 10:14 AM (IST)
View More





















