શોધખોળ કરો
હાર્દિક પટેલે રાહુલ ગાંધીની ક્યા મુદ્દે કરી ટીકા? ભાજપ વિરોધી મોરચાના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે કોની કરી તરફેણ?
1/3

હાર્દિકના મતે કોંગ્રેસમાં કેટલાક રાજ્યોમાં જૂથબંધી છે, અનેક જગ્યા પર કોંગ્રેસના ઉમેદવાર જ કોંગ્રેસને હરાવે છે, એવા લોકોને પક્ષમાંથી કાઢવા જોઈએ. જો કે રાહુલે ભાજપ સામે રચાનારા મહાગઠબંધનમાં વડાપ્રધાનપદના દાવેદાર તરીકે રાહુલ જ હોવા જોઈએ એવો વ્યક્તિગત મત પણ પ્રગટ કર્યો છે.
2/3

હાર્દિક પટેલે એક ટોચના અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, રાહુલ ગાંધી ખૂબ ધીમા છે અને તેમણે પોતાની કાર્યપધ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે. હાર્દિક પટેલના મતે રાહુલ ગાંધીએ કોંગ્રસમાં ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે.
Published at : 02 Aug 2018 09:40 AM (IST)
View More





















