શોધખોળ કરો
પરેશ ધાનાણીએ હારનો સ્વીકાર કરી ભાજપની જીત પર શું કર્યા આક્ષેપો? જાણો વિગત
1/4

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કમનસીબે સત્તામાં બેઠેલા લોકોએ સામ, દામ, દેડ, ભેદનો ઉપયોગ કરી જીત મેળવી છે. EVMએ માનવસર્જિત મશીન છે અને એમાં બધું જ શક્ય છે. વિકાસશીલ દેશોએ EVM પર પ્રતિબંધ લગાવી દીધો છે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યાં છે.
2/4

તેમણે હારની સ્વીકાર કરી આક્ષેપ કર્યો હતો કે, ભાજપે જસદણમાં સરકારી મશીનરીના દુરઉપયોગ કરી જીત મેળવી છે. જસદણમાં લોકોની સમસ્યા અને ખેડૂતો ખરાબ હાલતમાં છે. યુવાનો બેરોજગાર છે એમની મજબૂરીઓનો રાજકીય લાભ લેવામાં સરકાર સફળ રહી છે.
Published at : 24 Dec 2018 09:26 AM (IST)
View More





















