શોધખોળ કરો
ઈશા અંબાણીના મેરેજમાં ઓસમાણ મીરે આપ્યું હતું જોરદાર પરફોર્મન્સ, તસવીર શેર કરી લખ્યું આમ, જાણો વિગત

1/7

2/7

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી 12 ડિસેમ્બરે અનંત પિરામલ સાથે લગ્નના બંધને બંધાઈ હતી. ઉદયપુરમાં પ્રી વેડિંગ બાદ એન્ટિલિયામાં શાહી લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
3/7

ઓસમાણ મીરે શેર કરેલી તસવીરોનો સ્ક્રીનશોટ.
4/7

ઓસમાણ મીરે અમિતાભ બચ્ચન સાથેની શેર કરેલી તસવીર
5/7

ઓસમાણ મીરે તસવીરો શેર કરીને લખ્યું કે, એન્ટિલિયામાં યોજાયેલા ઈશા અંબાણીના શાહી લગ્નમાં પરફોર્મ કરવા મળ્યું તેની ખૂબ ખુશી છે. લગ્ન સમારંભ દરમિયાન અનેક લેજેન્ડ્સને મળ્યો, ખરેખર તે અદભૂત ફંકશન હતું. નવપરણિત કપલને ભગવાન ખુશ રાખે અને અભિનંદન.
6/7

તસવીર સૌજન્યઃ ઓસમાણ મીર ટ્વિટર એકાઉન્ટ
7/7

ફિલ્મ રામલીલામાં ‘મારું મન મોર બની થનગનાટ કરે.....’થી દેશ-વિદેશમાં જાણીતા થયેલા ગુજરાતી સિંગર ઓસમાણ મીરે ઈશા અંબાણીના લગ્નમાં પણ પરફોર્મ કર્યું હતું. આ અંગેની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
Published at : 15 Dec 2018 06:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
