શોધખોળ કરો
ગુજરાતનું નવું નજરાણું: ચિલોડાથી શામળાજી વચ્ચે સિક્સ લેન બનશે, કેટલા ઓવર અને અંડર બ્રિજ બનશે, જાણો વિગત
1/5

રાજેન્દ્રનગર, ગાંભોઇ, સહકારી જીન, મેડીકલ કોલેજ, મોતીપુરા (GIDC), સાબરડેરી, પ્રાંતિજ, મજરા અને છાલા પાસે ફ્લાય ઓવર ક્યાં બનશે.
2/5

ગડાધર, રાયગઢ, હાજીપુર, સલાલ, કમાલપુર, તાજપુર, ચંદ્રાલા, છાલા અને ધણપ પાસે અંડર પાસ બનશે.
Published at : 30 Nov 2018 11:35 AM (IST)
View More




















