શોધખોળ કરો
હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ પર ઉતરેલા ક્યાં બે પાટીદાર યુવાનોની તબિયત લથડી, જાણો વિગત
1/6

જોકે બંન્ને પાટીદારોની તબિયત લથડતાં ખાડામાં જ બાટલો ચડાવી સારવાર આપવામાં આવી હતી પરંતું વધારે તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નજીકના પાટીદારો દોડી આવ્યા હતાં.
2/6

વિસાવદરનાં જૂનાગઢ રોડ પર હાર્દિક પટેલના સમર્થનમાં જાંબુડીના માજી સરપંચ લાલજીભાઇ કોટડીયા અને પાટીદાર આગેવાન અરવિંદભાઇ વાગ્યા દ્વારા બાપાની આમલી નજીક ઉપવાસી છાવણી નાંખવામાં આવી હતી.
Published at : 09 Sep 2018 08:53 AM (IST)
View More





















