ભાજપનો એક નેતા જ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દે પગલાં ભરીને તેને સસ્પેન્ડ કરે તેવી શક્યતા છે.
2/4
વડગામ તાલુકાના એદરણા ગામનો મુકેશ ચૌધરી ભાજપની ટિકીટ પર તાલુકા પંચાયતનો સભ્ય છે. ચૌધરી નાંદોત્રા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલો તાલુકા પંચાયતનો સભ્ય છે.
3/4
આ કેસમાં બનાસકાંઠાના આદેરણાના મુકેશ ચૌધરીની પણ ધરપકડ કરાઈ છે. મુકેશ ચૌધરી ભાજપનો નેતા છે અને વડગામ તાલુકા પંચાયતનો સભ્ય છે.
4/4
ગાંધીનગરઃ રવિવારે રાજ્યમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. 9 લાખ લોકોને રઝળાવી દેનારા આ 5 વિલનોમાં એક ભાજપનો નેતા પણ છે.