શોધખોળ કરો

સરદાર પટેલની પ્રતિમાની સારસંભાળ પર રોજ ખર્ચ થશે 12 લાખ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આ પૈસા

1/5
2/5
આ મૂર્તિની સારસંભાળ માટે કેન્દ્ર સરકારની પાંચ પીએસયુ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) ઓએનજીસી, એચપીસીએલ, બીપીસીએલ, ઇન્ડિયન ઓઇલ અને ઓઇલે મળીને 146 કરોડ રૂપિયાથી વધારે એકઠા કર્યા છે. આ રકમ તેમને સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબલિટી) અંતર્ગત આપી છે. સામાન્ય રીતે આવી રકમનો યૂઝ સ્કૂલ કે હૉસ્પીટલ ખોલવા માટે થાય છે.

3/5
ખરેખર, કોર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો હેતુ સામાજિક જવાબદારીઓનો હોય છે. જે અંતર્ગત આ લોકો તેમની કમાણીમાં થયેલા નફાના બે ટકા સામાજિક કલ્યાણના કામમાં આપવાના હોય છે. આ પૈસાનો  ઉપયોગ પ્રતિમાની સારસંભાળ પર આવનારા ખર્ચમાં કરવામાં આવવાનો છે.

4/5
જો આના 15 વર્ષ સુધીની સારસંભાળની વાત કરીએ તો આના પર 657 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનું અનુમાન છે. વળી, વર્ષ પ્રમાણે  ખર્ચ 43.8 કરોડ રૂપિયાનો આવે છે. આનો અર્થ એ થયો કે આ પ્રતિમા પર દરરોજ 12 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

5/5
નવી દિલ્હીઃ દેશની પહેલા ગૃહમંત્રી સરદાર પટેલની મૂર્તિનુ ઉદઘાટન થતાં જ આ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બની ગઇ. આ દેશ માટે ગૌરવની વાત છે અને આનાથી જોડાયેલી બધી માહિતીઓ સામે આવી રહી છે. પણ શું તમને ખબર છે આની સંભાળ રાખવા માટે કેટલો ખર્ચ થવાનો છે અને આ પૈસા ક્યાથી આવશે? નહીં ને. તો જાણો અહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Embed widget