શોધખોળ કરો
EXCLUSIVE: ઉરી અટેક પર એક્શન માટે પીએમ મોદીએ વોર રૂમમાં વિતાવ્યા બે કલાક
1/3

નવી દિલ્હીઃ ઉરી આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને લઈને દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સરકાર પર એક્શન લેવા માટે દબાણ વધતું જઈ રહ્યું છે. પરંતુ સરકારે સંજય જાળવી રાખ્યો છે અને એક્શનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે એક્સક્લુસિવ સમાચાર એ છે કે 20 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદી બે કલાક સાઉથ બ્લોકમાં બનેલ વોર રૂમમાં વિતાવ્યા હતા. આ વોર રૂમમાં પીએમ મોદીની સાથે એનેસએ અજિત ડોવાલ, સેના પ્રમુખ દલબીર સુહાગ, વાયુસેના પ્રમુખ અરૂણ રાહા, નૌસેના પ્રમુખ સુનીલ લાંબી પણ હતા.
2/3

પ્રધાનમંત્રીના આ વોર રૂમમાં પાવર પોઈન્ટ પ્રેન્ઝન્ટેશન બતાવવામાં આવ્યું. પીએમની સામે રેતીમાંથી બનાવવામાં આવેલ મોડલ રાખવામાં આવ્યા. આ મોડલ પાકિસ્તાનમાં બનેલ આતંકવાદી કેમ્પ હતા. વોર રૂમમાં પીએમને એ જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાનના આતંકવાદી કેમ્પનો નાશ કરી શકાય છે.
Published at : 22 Sep 2016 07:50 AM (IST)
View More





















