શોધખોળ કરો

Skin care tips:ચહેરા પરના ખીલ અને ડાઘ ધબ્બાને દૂર કરવા માટે કારગર છે આ 4 ઉપાય, આ રીતે કરો ઉપાય

જો આપ સુંદર અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છતા હો તો દરેક ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. . સુંદર દેખાવા માટે માત્ર કોસ્મેટિક પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ નેચરલ ગ્લો માટે કેટલાક નેચરલ ઉપાય કરવા જરૂરી બની જાય છે. તો જાણી ખીલ અને તેનાથી થયેલા ડાઘ ધબ્બાને દૂર કરવા શું કરશો.

Skin care tips:જો આપ  સુંદર અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છતા હો તો  દરેક ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. . સુંદર દેખાવા માટે માત્ર કોસ્મેટિક પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ નેચરલ ગ્લો માટે કેટલાક નેચરલ ઉપાય કરવા જરૂરી બની જાય છે.  તો જાણી ખીલ અને તેનાથી થયેલા ડાઘ ધબ્બાને દૂર કરવા શું કરશો.

ક્લિન્ઝરનો ઉપયોગ સાવધાનીથી કરો

કાળજીપૂર્વક ક્લીંઝર પસંદ કરો, ચહેરાની સુંદરતા વધારવા માટે, ક્લીંઝર કાળજીપૂર્વક પસંદ કરો. એવું ક્લીન્ઝર પસંદ કરો જે ત્વચાને ટાઈટ  કરે. જો તમે તમારા ચહેરા પર મેકઅપ નથી કરતા, તો તમારા ચહેરાને દિવસમાં બે વાર ફેસવોશથી ધોઈ લો. તમારી ત્વચા અનુસાર ફેસવોશ પસંદ કરો. ચહેરા પર ખરાબ ફેસવોશ અને ક્લીંઝરનો ઉપયોગ કરવાથી ચહેરા પરનું નેચરલ મોશ્ચર દૂર થઇ જાય છે.

સીરમનો કરો ઉપયોગ

ત્વચા પર સીરમનો ઉપયોગ કરો: એક સારો મેકઅપ આર્ટિસ્ટ હંમેશા તમને વિટામિન સી અને વિટામિન ઇ સીરમ લગાવવાની ભલામણ કરશે. આ સીરમ ત્વચાની કરચલીઓ, , ખીલ અને ડેડ સેલથી  છુટકારો મેળવવામાં મદદ કરે છે.  તેમાં હાજર  એન્ટી ઇમ્ફામેટરી ગુણ સ્કિનનો રંગ સુધારી તેને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરે છે.

મોશ્ચરાઇઝનો ઉપયોગ કરો

દરેક પ્રકારની ત્વચાને મોઈશ્ચરાઈઝરની જરૂર હોય છે. શુષ્કથી તૈલી અને સામાન્ય ત્વચા માટે વિવિધ મોઇશ્ચરાઇઝર ઉપલબ્ધ છે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. શુષ્ક ત્વચા માટે ઓઇલ બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો, જ્યારે ઓઇલી ત્વચા માટે હળવા અને જેલ બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

સનસ્ક્રિનનો જરૂર ઉપયોગ કરો

સનસ્ક્રીન તમારા ચહેરાને ધૂળ, ગંદકી, સૂર્યના યૂવી કિરણોથી  બચાવે છે. ઘરની બહાર નીકળવાની 15 મિનિટ પહેલા તમારા ચહેરા પર SPF 30વાળું સનસ્ક્રીન લગાવો. તેનાથી સનબર્ન અટકે છે અને સ્કિન ટૈન નથી થતી. .

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget