શોધખોળ કરો

Weight Loss: લાખ પ્રયાસ છતાં વજન નથી ઉતરતું, આ 5 વસ્તુનું સેવન કરીને ઘટાડો વેઇટ

Black Food For Weight Loss: પાતળા થવા માટે સફેદ ચીજોને અવોઇડ કરીને આ કાળી ચીજોને સામેલ કરો. આ કાળા ફૂડ વેઇટ લોસમાં કરશે મદદ

Black Food For Weight Loss: પાતળા થવા માટે સફેદ ચીજોને અવોઇડ કરીને આ કાળી ચીજોને સામેલ કરો. આ કાળા ફૂડ વેઇટ લોસમાં કરશે મદદ

કાળા ચોખા- તમે વજન ઘટાડવા માટે ચોખા ખાઈ શકો છો, પરંતુ તમારા આહારમાં બ્રાઉન રાઈસ અથવા બ્લેક રાઈસનો સમાવેશ કરો.યાસ કરો. તે  સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક  છે. કાળા ચોખામાં ભરપૂર માત્રામાં એન્થોકયાનિન હોય છે, જેના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે. તે એક એન્ટીઑકિસડન્ટ છે. સોજો  ઘટાડે છે. કાળા ચોખા ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. આ ભાત ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.

કાળા લસણ- જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો તમારે તમારા આહારમાં કાળા લસણનો સમાવેશ કરવો જોઈએ. કાળા લસણની ખાસ વાત એ છે કે તેમાં સફેદ લસણ કરતા બમણા એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાળું લસણ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે.

કાળા અંજીર- કાળા અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. કાળા અંજીરમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે, જેના કારણે વજન ઝડપથી ઘટે છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે અંજીર ખાવાથી શરીરને કેન્સર સામે લડવાની ક્ષમતા વધે  છે.

બ્લેક ટી – આજકાલ લોકો વજન ઘટાડવા માટે બ્લેક ટી પણ પીવે છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કાળી ચામાં જોવા મળતા પોલીફેનોલ્સ સેલ ડેમેજ ઘટાડે છે. આ ફ્રી રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, કાળી ચા વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદરૂપ છે. બ્લેક ટી સતત પીવાથી મેદસ્વીતા અને ડાયાબિટીસને ઓછો કરી શકાય છે.

બ્લેક બેરી- બ્લેકબેરીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જેના કારણે સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. બ્લેક બેરી ખાવાથી માસિક ધર્મ નિયમિત થઈ શકે છે. આ સિવાય સોજોને પણ તે ઓછો કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget