શોધખોળ કરો

Advantages Of Onion: ડુંગળીનો પ્રયોગ કરીને આ ત્રણ સમસ્યાની હંમશા મળી જશે મુક્તિ

Uses of onion:ડુંગળી અનેક પોષક તત્વોનો ભંડાર છે. ડુંગળીના આવા જ કેટલાક ફાયદાઓ વિશે જાણીએ...

Uses of onion:ડુંગળી અનેક  પોષક તત્વોનો ભંડાર છે. ડુંગળીના આવા જ કેટલાક ફાયદાઓ વિશે જાણીએ...

ભારતીય ઘરોમાં ડુંગળીનો સૌથી વધુ વપરાશ થાય છે. ઘરની સૌથી નાની વાનગી હોય કે સૌથી મોટી, કાંદા વગર કંઈપણ મસાલેદાર બનતું નથી. જો કે, આ વસ્તુઓ સિવાય, તમે ઘરની ઘણી વસ્તુઓ માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો.

ડુંગળી અનેક પ્રકારની બીમારીઓને પણ દૂર કરે છે.ડુંગળીના આવા કેટલાક હેક્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે ડુંગળીનો ઉપયોગ અન્ય ઘણી વસ્તુઓ માટે કરી શકશો.

 ડુંગળીથી આ સમસ્યાઓ દૂર કરો

 ડુંગળી છોડમાં થતાં કિટકોને પણ નાશ કરવામાં કારગર છે. જો આપના બગીચાના છોડમાં જંતુઓ જોવા મળે છે, તો ડુંગળીનો ઉપયોગ કરો. છોડમાંથી જંતુઓ દૂર કરવા માટે, થોડી ડુંગળી કાપીને તેને એક ચમચી ખાવાનો સોડા અને એક કપ પાણીમાં મિક્સ કરીને પીસી લો. આ લિકવિડને સ્પ્રે બોટલમાં ભરીને સ્પ્રે કરો.

ડુંગળીમાં એવા અનેક ગુણ હોય છે, જે ઘણી બધી બાબતોમાં મદદરૂપ થાય છે. જો તમે બાથરૂમની ગટરમાંથી આવતા જંતુઓ અને માખીઓથી પરેશાન છો, તો ડુંગળી તમને તેનાથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે એક ડુંગળીને ત્રણથી ચાર ટુકડામાં કાપીને ગટરની આસપાસ રાખવાની છે. ડુંગળીમાંથી નીકળતી વાસના કારણે કીડાઓ ગટરમાંથી ભાગી જશે.

ડુંગળી શરદીથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે

ડુંગળી ગરમ છે. તમે શિયાળાની ઠંડીમાં તેનો ઉપયોગ કરી શકો છો. તે તમારા માટે દવા તરીકે કામ કરશે. તે તમને ચેપથી પણ બચાવશે અને શરદીની સમસ્યામાં તેનો રસ લગાવવાથી શરીરને હૂંફ પણ આપશે.

ઇજા થયા બાદ આપને એ જગ્યાએ લીલો ડાઘ થઇ જાય છે? તો થઇ જાવ સાવધાન, હોઇ શકે છે આ પરેશાની

blood Clot : લોહીના ગંઠાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને તેના કારણે હાર્ટ એટેક અને પેટની સમસ્યા થવાની સંભાવના રહે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

 કેટલીકવાર આંતરિક ઈજાને કારણે ત્વચાનો રંગ જાંબલી અને લાલ થઈ જાય છે.અમે ઘણીવાર આ પ્રકારની ઈજાને અવગણીએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્રકારની સમસ્યા નસોમાં લોહી જમા થવાને કારણે થાય છે. હાથ અને પગના ઉપરના ભાગમાં થતી ઇજાઓનો ઉપચાર કરવો સરળ છે, પરંતુ કેટલીકવાર ઇજા આંતરિક હોય છે. તેથી તેમાં બ્લડ ક્લોટ જમા થઈ જાય છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. ચાલો જાણીએ લોહી ગંઠાઈ જવાથી થતી સમસ્યાઓ વિશે

લોહી ગંઠાઈ શું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લડ ક્લોટએ લોહીનો એક ભાગ છે.જે લિક્વિડમાંથી જેલ અથવા સોલિડમાં બદલાય છે. લોહી ગંઠાઈ જવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા, ઈજાના કિસ્સામાં લોહીને વહેતું અટકાવી શકાય છે, પરંતુ કેટલીકવાર નસની અંદર લોહી ગંઠાઈ જાય છે જે આપણા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વખત લોહીની ગંઠાઇ નસો દ્વારા આપણા ફેફસાં અને હૃદય સુધી પહોંચે છે, જે રક્ત પરિભ્રમણને અસર કરે છે. આ સ્થિતિ જીવલેણ બની શકે છે.

લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ખાસ કરીને જો બ્લડ ક્લોટ તમારા હાર્ટ સુધી પહોંચે તો વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. જ્યારે હૃદયમાં લોહી ગંઠાઈ જાય છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને ઘટાડે છે. જેના કારણે હૃદયની સમસ્યાઓ વધવા લાગે છે. આ સ્થિતિમાં ચક્કર આવવા, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, જડબામાં દુખાવો, પરસેવો આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પેટની સમસ્યાઓ

ક્યારેક પેટમાં લોહીની ગંઠાઇ જાય છે, જે ડીપ વેઇન થ્રોમ્બોસિસનું એક સ્વરૂપ છે. જેના કારણે પેટમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. પેટમાં લોહી ગંઠાઈ જવાથી ગંભીર પીડા, ઉબકા, ઉલટી, ઝાડામાં લોહી આવી શકે છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
Embed widget