શોધખોળ કરો

બેહદ ગુણકારી છે બદામનું તેલ, ત્વચા માટે છે વરદાન સમાન, આ રીતે કરો ઉપયોગ

Almond oil for Your Face: સ્કિને ગ્લોઇંગ કરવામાં અને ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર કરવામાં આ તેલ ખૂબ જ કારગર છે. જાણીએ કેવી રીતે ઉપયોગ કરવાથી સ્કિન પર નેચરલ ગ્લો બની રહે છે.

Almond oil  for Your Face: સ્કિને ગ્લોઇંગ કરવામાં અને ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર કરવામાં આ તેલ ખૂબ જ કારગર છે. જાણીએ કેવી રીતે ઉપયોગ કરવાથી સ્કિન પર નેચરલ ગ્લો બની રહે છે.

બેહદ ગુણકારી બદામ તેલ ન માત્ર ખાવામાં જ પરંતુ તે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સૌંદર્ય વર્ધક પણ છે. બદામનું તેલ સ્કિન માટે ખૂબ જ ઉપકારક છે. બદામના તેલમાં વિટામિન A,E,D, કેલ્શિયમ, પોટેશિયમ,જિંક, આયરન, મેગેનિઝ, ફાસ્ફોરસ અને ઓમેગા-3, ફેટી એસિડ, ભરપૂર માત્રામાં મોજૂદ હોય છે. બદામના તેલના આ ગુણ સ્કિનની સમસ્યા માટે ખૂબ ઉપયોગી છે.

રાત્રે સૂતા પહેલા કરો ચહેરા પર મસાજ

રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા પર માલિશ કરો. તમારા હાથ પર તેલના થોડા ટીપા લો અને હથેળીઓને એકસાથે ઘસો જેથી તેલ થોડું ગરમ થઈ જાય. હવે તેને આખા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આ તેલને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચામાં ચમક આવશે અને ડાઘ પણ દૂર થશે.

ત્વચાની કરચલીઓ કરશે દૂર

જો આપના ચહેરા પર કરચલીઓ આવવાની શરૂઆત થઇ ગઇ હોય તો બદામના તેલમાં નારિયેળ તેલ અને એલોવેરા મિક્સ કરીને મસાજ કરો. ડ્રાયનેસ ઓછી થવાની સાથે-સાથે ધીરે ધીરે ફાઇન લાઇન્સ પણ જતી રહેશે.

ડાર્ક સર્કલને દૂર કરે છે

ઊંઘ પુરી ન થવાથી આંખની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે. આ માટે મધમાં બદામ તેલ મિકસ કરીને રાત્રે ચહેરા પર લગાવો. આપ ગુલાલજળ સાથે બદામનું તેલ મિકસ કરીને રાત્રે મસાજ કરો. સવારે ફેસ વોશ કરી લો, રિઝલ્ટ જોવા મળશે.

ખીલ માટે ઉત્તમ ઇલાજ

એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર આ તેલ ચહેરા પરથી બેક્ટેરિયાને ખતમ કરે છે, જેનાથી ખીલ થતા નથી.

મેકઅપ રીમૂવ કરવા માટે કરો ઉપયોગ

મેકઅપ દૂર કરવા માટે, કેમિકલ બેઝ પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે બદામના તેલનો ઉપયોગ કરો. કોટન પેડ પર બદામનું તેલ લો અને તેનાથી મેકઅપ સાફ કરો. તેનાથી ત્વચા ગ્લોઇંગ બનશે અને ક્લિન પણ થશે.

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget