શોધખોળ કરો

મશરૂમ ત્વચા માટે જાદુઈ રીતે કામ કરે છે, આ રીતે ઉપયોગ કરવાથી આપશે ફેશિયલ જેવો નેચરલ ગ્લો, જાણો અદભૂત ફાયદા

મશરૂમ આજકાલ માર્કેટમાં ખૂબ મળી રહ્યા છે. મશરૂમ ત્વચાના પર નિખાર લાવાવમાં પણ કારગર છે, કેવી રીતે ઉપયોગ કરશો ટિપ્સ સમજી લો

Beauty tips:મશરૂમ આજકાલ માર્કેટમાં ખૂબ મળી રહ્યા છે. તે  શાકભાજીનો જ એક પ્રકાર  જે તેના અદ્ભુત સ્વાદને કારણે ઘણા લોકોને પસંદ છે. તેને અનેક રીતે ખાઇ શકાય છે.  જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ કરીને શાક બનાવવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો તેનો ઉપયોગ પિઝા અથવા પાસ્તામાં ટોપિંગ તરીકે કરે છે. મશરૂમ્સ બી વિટામિન્સ અને કોપર, સેલેનિયમ અને પોટેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. તે માત્ર તમારા શરીર માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્ત્વો ઉપરાંત, મશરૂમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાની ઘણી સમસ્યઓ માટે ઓષધ સમાન છે.

ત્વચાને નિખારવામાં મદદ કરશે

જો તમે ત્વચાના કોષોને દુરસ્ત  કરવા માટે તમારી ત્વચા પર રસાયણોનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે મશરૂમની મદદ લઈ શકો છો. કોજિક નામનું એસિડ કુદરતી રીતે ત્વચાને ક્લિન કરવા માટે જાણીતું છે. મશરૂમમાં કોજિક ભરપૂર માત્રામાં હોય છે. ટેનિંગ અને અન્ય કારણોસર ત્વચા ઘણીવાર તેની ચમક ગુમાવે છે, તેથી જો તમે પણ કેટલીક આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મશરૂમ ખાવાથી તમારી ત્વચાના કોષોનો રંગ હળવો થાય છે.

ડિહાઇડ્રેશન અટકાવે છે

મશરૂમ ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનતી અટકાવવા માટે પુષ્કળ હાઇડ્રેશન પ્રદાન કરે છે. મશરૂમ ત્વચાને સુંદર અને કોમળ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. વધુમાં, તેમાં પોલિસેકરાઇડ નામનું તત્વ હોય છે. અહેવાલો અનુસાર, તે ત્વચાને નરમ અને ચમકદાર બનાવવા માટે સારું માનવામાં આવે છે.

ખીલ દૂર કરો

રિપોર્ટ્સ અનુસાર, મશરૂમના અર્કનો ઉપયોગ સ્કિનકેર પ્રોડક્ટ્સ બનાવવા માટે થાય છે. તેમાં રહેલા પોષક તત્વો ત્વચા પરના ખીલ અને અન્ય નિશાનોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. દોષરહિત ત્વચા મેળવવા માટે લોકો સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, મશરૂમ ખાવાથી તમારી ત્વચાને પણ ઘણા ફાયદા થઈ શકે છે.

એક્સ્ફોલિયેશન

મશરૂમના વિવિધ પ્રકારો છે, જેમ કે ક્રેમિની, મોરેલ્સ, શિતાકે, ઓઇસ્ટર્સતમે ઘરે ઉપલબ્ધ સામગ્રીમાંથી હોમમેઇડ સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો. આ માટે 5-6 મશરૂમને પાણીમાં 2 કલાક પલાળી રાખો. શ્રેષ્ઠ પરિણામો માટે પલાળેલા મશરૂમ્સનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવો, તેમાં 1 ચમચી બ્રાઉન સુગર ઉમેરો અને તેને અઠવાડિયામાં ફેસ પર બે વાર લગાવો કાંતિમય ત્વચા સાથે સારૂ પરિણામ મળશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget