શોધખોળ કરો

Omicron Diet: ઓમિક્રોનના લક્ષણો દેખાય તો બદલી દો ડાયટ, આ ફૂડ ખાવાનું કરી દો શરૂ, થશે ફાયદો

Omicron Diet: જો ઓમિક્રોનના શરૂઆતના લક્ષણોમાં જ આપ આપનું ડાયટ ચેન્જ કરીને આ ફૂડ લેવાનું શરૂ કરશો તો વાયરસ આપના પર હાવિ નહીં થાય. જાણી લો ડાયટ પ્લાન

Omicron Diet: જો ઓમિક્રોનના શરૂઆતના લક્ષણોમાં જ આપ આપનું ડાયટ ચેન્જ કરીને આ ફૂડ લેવાનું શરૂ કરશો તો વાયરસ આપના પર હાવિ નહીં થાય. જાણી લો ડાયટ પ્લાન

ઓમિક્રોનની  અન્ય વેરિયન્ટ કરતા ફેલાવવાની  ક્ષમતા વધુ છે   પરંતુ ઓમિક્રોન ફક્ત  ગળામા ઇન્ફેકશન ફેલાવે છે પરંતુ તે ફેફસાને નુકસાન નથી કરતો,. અત્યાર સધીના ડેટાનું આ તારણ છે. આ સ્થિતિમાં જો ગળામાંથી વાયરસને કિલ કરી દેવામાં આવે તો ઝડપથી રિકવરીના ચાન્સ  રહે છે. ઝડપથી રિકવરી માટે કેવું ડાયટ લેશો જાણીએ.

ડાયટમાં આટલો કરો ફેરફાર

  • ગળામાં ખરાશ હોય તો આપ ઠંડુ પાણી અવોઇડ કરો, ગરમ પાણી પાવો, પાણીનો એક એક ઘૂંટડો ચાની જેમ પીવો, આવું કરવાથી ગળું ક્લિન થશે અને વાયરસ પણ ક્લિન કરવામાં મદદ મળે છે.
  • ઝડપથી રિકવરી માટે આપ હળદર અને સૂંઠવાળું દૂધ અવશ્ય પીવો, જમ્યાના 2 કલાક બાદ આ દૂધ પીને સૂવાથી ઉધરસ કફિંગમાં મોટી રાહત મળે છે.
  • ખાવામાં લીંબુ ટામેટાને જરૂર સામેલ કરો , જેમાં લાઇકોપીન અને સાઇટ્રીક એસિડ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
  • ડાયટમાં પાલક જરૂર સામેલ કરો. બપોરના સમયે મૂળી-શલજમ-ટમાટર ગાજર બ્રોકલીનો સલાડ બનાવીને જરૂર ખાવો. દિવસમાં એકથી 2 ફળોનું સેવન અવશ્ય કરો. તેનાથી શરીર મજબૂત બને છે.
  • આપને ડેઇલી ડાયટમાં ગોળ, ગજક, તલ,. મગફળી, ડ્રાઇ ફ્રૂટને સામેલ કરો, જે શરીરને ગરમ રાખે છે અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
  • તુલસીના પાન નો ઉપયોગ કરો. તુલસી, આદુ, મરી, લીંબુનો ઉકાળો દિવસમાં એક વખત અવશ્ય પીવો.જે વાયરસ કિલ કરવામાં મદદ કરે છે.
  • ડોક્ટરની સલાહ લીધા બાદ વિટામિન સી,  વિટામિન ડી અને જરૂરી મિનરલ્સના સપ્લિમેન્ટસ આપના ડાયટમાં સામેલ કરો. જે વાયરસને હરાવવામાં મદદ કરે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget