શોધખોળ કરો

Christmas પર બનાવો આ દેશી કેક, વર્કિંગ વૂમન જરૂર કરે આ ટ્રાય

Christmas Indian Healthy Cakes: જો તમે જલ્દી અને સરળ રીતે બનતી કેકની રેસિપીની શોધમાં છો તો આ રહી રેસિપી, જરૂર ટ્રાય કરો

Healthy Cakes: સમગ્ર દેશમાં ક્રિસમસ સેલિબ્રેશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવી દેશી કેકની રેસિપી જે બનવામાં પણ સરળ છે અને હેલ્થી પણ.

તમે ક્રિસમસ પર જલ્દી અને સરળતાથી કેક બની જાય તે માટે તમે સર્ચ કર્યું હશે. જો કે આમાંની મોટાભાગની કેક એવી છે જે રેસીપી વાંચવામાં ખૂબ જ સરળ લાગે છે પરંતુ જ્યારે તમે આમાંથી કેટલીક કેક બનાવવાનું શરૂ કરો છો. ત્યારે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં તમારી પાસે છેલ્લો વિકલ્પ છે કે તમે બેકરીમાં જાઓ અને કેક ખરીદો. જો તમે કેક બનાવવાના સરળ જુગાડમાં છો, તો અમે તમને કેકના કેટલાક દેશી વિકલ્પો જણાવી રહ્યા છીએ, તમે તેને દેશી જુગાડ પણ કહી શકો છો.


Christmas પર બનાવો આ દેશી કેક, વર્કિંગ વૂમન જરૂર કરે આ ટ્રાય

સોજીનો હલવો

હા, તમે સાચું વાંચ્યું છે. મોટાભાગના લોકો જાણે છે કે સોજીનો હલવો કેવી રીતે બનાવવો. 90ના દાયકામાં જ્યારે કેક એક કે બે દિવસ અગાઉથી મંગાવવાની હતી. ત્યારે સોજીનો હલવો ઘણીવાર ઇમરજન્સી કેક સાબિત થતી હતી. બાળકો તેમના જન્મદિવસ પર ખૂબ આનંદ સાથે સોજીના હલવાની કેક કાપતા હતા. આ ટ્રીક ક્રિસમસ પર પણ કામ આવી શકે છે. દેશી ઘીમાં હલવો બનાવીને અને તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને મેરી ક્રિસમસની ઉજવણી કરો.


Christmas પર બનાવો આ દેશી કેક, વર્કિંગ વૂમન જરૂર કરે આ ટ્રાય

બેસન/ગાજરનો હલવો

જો તમને સોજીનો હલવો પસંદ નથી તો તમારી પાસે ચણાના લોટનો હલવો બનાવવાનો વિકલ્પ પણ છે. તમે ચણાના લોટનો હલવો બનાવીને અને તેને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ક્રિસમસ કેક તૈયાર કરી શકો છો. તમને આ દેશી કેક પણ ખૂબ ગમશે અથવા તમારી પાસે બધા હલવાનો રાજા ગાજરનો હલવો બનાવવાનો વિકલ્પ છે.


Christmas પર બનાવો આ દેશી કેક, વર્કિંગ વૂમન જરૂર કરે આ ટ્રાય

બ્રાઉન બ્રેડ અને ક્રીમ

જો તમને હલવા કરતાં ઝડપી વિકલ્પ જોઈએ છે. તો ચાર બ્રાઉન બ્રેડ લો અને તેના પર દૂધની ક્રીમ લગાવો. તેની ઉપર થોડી સમારેલી બદામ મૂકો. તમારી ક્રિસમસ કેક તૈયાર છે. સૌથી સારી વાત એ છે કે તમારે આ કેકમાં ખાંડનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Daily Walking Target: શું દરરોજ 10000 પગલાં ચાલવું જરૂરી છે? ઉંમર અને ફિટનેસના હિસાબથી સમજો
Daily Walking Target: શું દરરોજ 10000 પગલાં ચાલવું જરૂરી છે? ઉંમર અને ફિટનેસના હિસાબથી સમજો
Diwali Decoration Ideas: ડેકોરેશનનો આ આઈડિયા છે લાજવાબ, ઓછા ખર્ચે થઇ જશે કામ
Diwali Decoration Ideas: ડેકોરેશનનો આ આઈડિયા છે લાજવાબ, ઓછા ખર્ચે થઇ જશે કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget