શોધખોળ કરો

Kitchen hacks: કોથમીરના પાન 15 દિવસ સુધી રહેશે ફ્રેશ, આ રીતે કરો ફ્રિજમાં સ્ટોર

કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે પરંતુ તેના પાન બહુ જલ્દી કરમાઇ જાય છે,

Kitchen hacks: કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે પરંતુ તેના પાન બહુ જલ્દી કરમાઇ જાય છે,  તેને લાંબો સમય સુધી તરોતાજા રાખવા માટે શું કરવું જાઇએ. 

કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે. રસોડામાં રોજ કોથમીરનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ સલાડમાં પણ થાય છે. જો કે શાકભાજીની દુકાન પર લીલા ધાણા સરળતાથી મળી જાય છે પરંતુ કોથમીર ફ્રિઝમાં પણ જલ્દી ખરાબ થઇ જાય છે.

સૌ પ્રથમ લીલા ધાણાના પાનને તોડી લો, બાદ એક ડબ્બો લો, ડબ્બાના તળિયા ટીશ્યૂ પેપર પાથરી દો. બાદ તેમાં ધાણાના પાન નાખો. હવે ઉપર એક અન્ય ટીશ્યુ પેપર લો અને તેનાથી ડબ્બામાં રાખેલા ધાણાના પાનને કવર કરી લો અને બાદ ડબ્બો પેક કરીને ફ્રીજમાં રાખી દો. આ રીતે કરવાથી કોથમીરના પાન 15-20 દિવસ સુધી તાજા રહેશે.

વેઇટ લોસ અને અનિંદ્રાની સમસ્યાની સાથે ચોળીના સેવનથી થાય છે આ ગજબ ફાયદા

ચોળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોળી ઔષધિય ગુણોથી ભરપૂર છે. ચોળીમાં કોપર, આયરન, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ હોય છે. જે અનેક બીમારીથી શરીરને બચાવે છે. 

દરેક શાકભાજીમાં સમાવિષ્ટ કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કઠોળ કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, પ્રોટીન જેવા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. જે શરીરને સરળતાથી કામ કરવા માટે જરૂરી છે. સ્વાસ્થ્ય જાળવવા સાથે, કઠોળ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્થૂળતા ઘટાડવામાં પણ અસરકારક છે. મસલ્સ બનાવવા માટે કઠોળનું સેવન જરૂરી છે. કઠોળ પ્રોટીનનો ખજાનો છે.  કેટલાક ફાયદાઓ વિશે જાણીએ.

વજન ઓછું કરવા માટે પણ ચોળી કારગર છે. તેમાં મોનોઅનસૈચુરેટેડ ફેટ છે. જેના સેવનથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. 

ચોળી મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. જો આપ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો ચોળીને ડાયટમાં સામેલ કરો. થકાવટ
ની પ્રોબ્લેમ દૂર કરે છે. 

ચોળાની શીંગોમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને વધારવામાં મદદરૂપ થાય છે. તેથી જો તમે વારંવાર શરદી અને અન્ય પ્રકારના ચેપથી પરેશાન છો, તો તમારે તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

કઠોળની શરીરમાં સોજાની  સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે. સોજાવાળી જગ્યા પર પીસી બીન બીજ લગાવવાથી ઝડપથી રાહત મળે છે કારણ કે તેમાં સોજા વિરોધી ગુણધર્મો છે.

કઠોળનું સેવન શ્વસન સંબંધી સમસ્યાઓથી પીડિત વ્યક્તિ માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા મિનરલ્સ સેલેનિયમ, મેંગેનીઝ અને કોપર ફેફસાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget