શોધખોળ કરો

First Night Tips: સુહાગરાત પર ભૂલથી પણ ના કરો આ ભૂલો, નહીં તો જિંદગીભર પસ્તાશો

First Night Tips: લગ્નનો દિવસ દરેક વ્યક્તિના જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે

First Night Tips: લગ્નનો દિવસ દરેક વ્યક્તિના જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે. આ તે દિવસ છે જ્યારે બે લોકો તેમની આખી જીંદગી સાથે વિતાવવાનું વચન આપીને એક બંધનમાં બંધાઇ જાય છે. ગ્ન દરમિયાન અનેક રિવાજોનું પાલન કરવામાં આવે છે. દરમિયાન કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિઓનું પોતાનું આગવું મહત્વ છે. લગ્ન પછીની પહેલી રાતની ટિપ્સ (First night tips)  એટલે કે સુહાગરાતને લઇને લોકોના મનમાં ઘણી વાર અનેક સવાલો હોય છે. આ વર અને કન્યાના લગ્ન જીવનની શરૂઆત છે અને તેથી આ ક્ષણને યાદ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો કે, ઘણી વખત જાણ્યે-અજાણ્યે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જે સુહાગ રાતને બગાડે છે. આવી સ્થિતિમાં, કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી લગ્ન પછીની આ ખાસ ક્ષણ બગડે નહીં અને તમે તેને જીવનભર યાદ રાખો.

તમારા જીવનસાથીને ભેટ આપો

જો તમે લગ્નની પહેલી રાત્રે તમારા પાર્ટનર માટે કંઈક ખાસ કરવા માંગો છો તો તમે તેને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તેને ગિફ્ટ આપી શકો છો. મોટાભાગના કપલ્સ લગ્ન પછી એકબીજાને ભેટ આપે છે. આ તમારા જીવનસાથી માટે પ્રેમ અને આદર વ્યક્ત કરવાની એક રીત છે. ગિફ્ટ તરીકે તમે તમારી પસંદગીનું કંઈક આપી શકો છો અથવા જો તમે તમારા જીવનસાથીની પસંદગી જાણો છો, તો પછી તેને તેની પસંદગીની કોઇ ચીજવસ્તુ ભેટમાં આપી શકો છો

દારૂ પીવાનું ટાળો.

લગ્નની પહેલી રાત ખૂબ જ ખાસ હોય છે. આવી સ્થિતિમાં આ ખાસ ક્ષણને યાદગાર બનાવવા માટે વધુ પડતો દારૂ પીવાનું ટાળો. આવું કરવાથી તમારા માટે આ ખાસ ક્ષણને યાદ રાખવા અને માણવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, સ્પષ્ટ મન સાથે અને કોઈપણ નશા વિના તમારા જીવનસાથી સાથે આ ખાસ ક્ષણને યાદગાર બનાવવાનો પ્રયાસ કરો.

દલીલો અથવા વિવાદો ટાળો

લગ્ન પહેલા કોઈપણ મુદ્દા અથવા વિષય પર વાત કરવાનું ટાળવાનો પ્રયાસ કરો, જેનાથી ઉગ્ર ચર્ચા અથવા વિવાદ થઈ શકે છે. લગ્નની રાત એ એકબીજાને જાણવા અને સાથે સમય પસાર કરવાનો ઉત્તમ સમય છે. આવી સ્થિતિમાં કોઈ વાત પર દલીલ કરીને તમે આ ક્ષણ તો ગુમાવશો જ પણ તમારો અને તમારા જીવનસાથીનો મૂડ પણ બગાડશો. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પર સમય બગાડો નહીં.

તમારા પાર્ટનરને અસ્વસ્થતા થાય તેવું ના કરો

જો તમારા એરેન્જ્ડ મેરેજ છે, તો એ ખૂબ જ જરૂરી છે કે તમે તમારા પાર્ટનરને આરામદાયક અનુભવ કરાવશો. આ માટે એકબીજા સાથે વાત કરો અને તમારા પાર્ટનરની ઈચ્છાઓ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખો. ઉપરાંત, જો તમારામાંથી કોઈ પણ અસ્વસ્થ અનુભવ કરતું હોય તો શારીરિક સંબંધ બાંધવાથી બચો.

તમારા એક્સની વાત ભૂલથી પણ ના કરો

લગ્ન પછીની પહેલી રાત એ તમારા નવા સંબંધ અને નવી સફરની શરૂઆત છે. આવી સ્થિતિમાં કોઈ જૂની વાતનો ઉલ્લેખ ન કરો. ખાસ કરીને આ સમય દરમિયાન તમારા એક્સ અથવા કોઇ પણ જૂની રિલેશનશીપ વિશે વાત કરવાનું ટાળો અને તમારા ભાવિ જીવનની ઉજવણી કરતી વખતે નવા સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણયMorbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget