શોધખોળ કરો

Health Tips:આપના કિચનની આ દાળ માત્ર ડાયાબિટિસમાં જ નહિ પરંતુ વેઇટલોસમાં પણ છે કારગર, આજે ડાયટમાં કરો સામેલ

Health Tips: આપના રસોડામાં રાખવામાં આવેલી આ દાળના ફાયદા જાણીને તમે ચોક્કસથી એક વાર ચોંકી જશો.

 Health Tips: આપના રસોડામાં રાખવામાં આવેલી આ દાળના ફાયદા જાણીને તમે ચોક્કસથી એક વાર ચોંકી જશો.

 કળથી દાળમાં આવા ઘણા ગુણો જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હા, હકીકતમાં તેનો ઉલ્લેખ દવાઓ સંબંધિત પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે કળથી  દાળ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને શુગરને કંટ્રોલ કરવા માંગો છો, તો આજથી તમારેતમારા રસોડાના  મેનુમાં આ દાળને સામેલ કરો.

 પથરીની સમસ્યા દૂર થઇ જશે

હા, જો સ્ટોન એટલે કે કિડની સ્ટોન હોય તો આ દાળનું સેવન કરી શકાય છે. વાસ્તવમાં, હળદરમાં એન્ટીઑકિસડન્ટ અને સોજા  વિરોધી ગુણધર્મો હોય છે, જે કિડનીમાંથી પથરીને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

 ડાયાબિટીસ

ડાયાબિટીસનો રોગ આજના સમયમાં સામાન્ય બની ગયો છે. આનો સામનો કરવા માટે  કળથી ઉત્તમ છે. કળથીમાં 24 ટકા પ્રોટીન હોય છે. આટલું જ નહીં, કુળથીમાં  અપાચ્ય કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય છે.  જેના કારણે લોહીમાં ખાંડની માત્રા ઓછી થાય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો પણ ઘણીવાર ડાયાબિટિસના દર્દીને આ દાળનું સેવન કરવાનું કહે છે.

Kids Brain: બાળકની મગજ ક્ષમતા વધારવી છે તો તેની ડાયટમાં સામેલ કરો આ ફૂડ 
આજકાલના બાળકોની બૌદ્ધિક ક્ષમતા શાનદાર જોવા મળે છે. આ સ્થિતિમાં જો આપના બાળકની મગજની ક્ષમતા અન્ય બાળકોની તુલનામાં ઓછી હોય તો સમજવું કે બાળકમાં પોષણયુક્ત ડાયટની કમી છે. આ સ્થિતિમાં બાળકના ડાયટમાં પોષણયુક્ત ડાયટ સામેલ કરવું જોઇએ. 

  • જો આપ આપના બાળકની મગજશક્તિ તેજ કરવા માંગો છો તો તેને ફિશ ખવડાવો. ફિશમાં ઓમેગો -3 ફેટી એસિડ જોવા મળે છે. જે મગજને તેજ કરવામાં મદદ કરે છે. 
  • ગ્રીન વેજિટેબલનું સેવન બાળકો માટે  ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકનું માઇન્ડ તેજ દોડે છે. સાથે શરીર પણ ચુસ્ત દુરસ્ત રહે છે. 
  • એગ ખાવાથી પણ મગજની ક્ષમતાને વધારી શકાય છે. એગમાં પણ ઓમેગા -3 ફેટી એસિડની સાથે કોલિન, જિંક, લ્યૂટિન જેવા તત્વ છે. જે મગજની ક્ષમતાને વધારી શકે છે. 
  • ઓટસનું સેવન કરવાથી પણ બાળકોનું માઇન્ડ તેજ થાય છે. આમાં વિટામિન ઇ, વિટામિન બી કોમ્પ્લેક્સ, ઝિંક વગેરે મળી આવે છે, જે બાળકોના મગજને તેજ બનાવવામાં અસરકારક છે.
  • જો તમે તમારા બાળકના મગજને ખૂબ મજબૂત બનાવવા માંગો છો, તો તેને નિયમિતપણે દહીં ખવડાવો. દહીં ખાવાથી બાળકનું મગજ ખૂબ જ ઝડપથી ચાલે છે.
  • બાળકોના મગજને એનર્જી આપવા માટે આખા અનાજને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે બાળકના મગજને વધારવા માંગતા હોવ તો આખા અનાજ ખવડાવો.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget