શોધખોળ કરો

શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અજમો, સ્વાસ્થ્ય માટે  જડીબુટ્ટીનું કામ કરે  છે  

અજમો શરીર માટે જડીબુટ્ટીનું કામ કરે છે.  ભોજનમાં સ્વાદ વધારવાની સાથે  અજમો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક  છે.

Ajwain Benefits: અજમો શરીર માટે જડીબુટ્ટીનું કામ કરે છે.  ભોજનમાં સ્વાદ વધારવાની સાથે  અજમો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક  છે. શરીર માટે જરૂરી ઘણા પ્રકારના પોષક તત્વો અજમામાં મળી આવે છે. અજમાની અંદર  ફાઈબર, ફોસ્ફરસ, કેલ્શિયમ,  પ્રોટીન, આયર્ન અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમાને સૌથી અસરકારક  માનવામાં આવે છે. આવો જાણીએ અજમાના સેવનથી શું થાય છે ફાયદા.....

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે અજમો ખાવો ફાયદાકારી છે. તેનાથી લોહી સાફ રહે છે અને આખા શરીરમાં બ્લડ સર્કુલેશન પણ સંતુલિત રહે છે.

અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ જમ્યા પછી અજમાની ફાંકી લેવાથી પાચનતંત્ર સારુ રહે છે. અપચો દૂર કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તમે અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને સેવન કરી શકો છો. આવુ કરવાથી ગેસ નહી બને. 

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે 

અજમો ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે તે હૃદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. પાચનમાં મદદગાર અજમાના ઉપયોગથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. આ સાથે તે અપચો, પેટનું ફૂલવું, ગેસ વગેરેની સમસ્યાને દૂર કરે છે. 

વજન ઘટાડવામાં મદદરૂપ 

અજમાનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ તે ચયાપચયમાં વધારો કરવાની સાથે પાચનમાં સુધારો કરે છે. અજમા અને પાણીનું મિશ્રણ ગેસની સમસ્યાને ઓછી કરવા માટે ફાયદાકારક છે. સાંધાના દુખાવામાં રાહત આપે છે અજમાનું સેવન કરવાથી સંધિવા અને સાંધાના દુખાવા જેવા રોગોમાં મદદ મળે છે. અજવાઈનમાં હાજર ગામા-ટેર્પીનીન પેપ્ટીક અલ્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. 

ત્વચા માટે ફાયદાકારક 

અજમાની અંદર એન્ટી ફંગલ ગુણ હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. તેના સેવનથી ખીલ, એક્જિમા અને ફંગલ ઇન્ફેક્શનથી રાહત મળે છે.

અજમાને વાટીને 4 ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. આ ઉપરાંત કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget