શોધખોળ કરો

રાત્રે સૂતા પહેલા અંજીરના દૂધનું સેવન કરવાથી ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થવાની સાથે થાય છે ફાયદા

ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, તેથી બીમાર થવાનું જોખમ વધે છે. ઓછી ઊંઘ અને નબળી જીવનશૈલી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે,

Winter drink:ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, તેથી બીમાર થવાનું જોખમ વધે છે. ઓછી ઊંઘ અને નબળી જીવનશૈલી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, શિયાળામાં આહારમાં આવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે અને તમારા બીમાર પડવાનું જોખમ ઘટાડે છે. શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે શિયાળામાં અંજીરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જો અંજીરને દૂધમાં ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે.

એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, અંજીરમાં વિટામિન A, C, E, K, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં રાત્રે સૂતા પહેલા દૂધ સાથે અંજીરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે રાત્રે અંજીર અને દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

અંજીરનું દૂધ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

અંજીર સાથે દૂધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. અંજીરનું દૂધ મોસમી બિમારીઓ જેમ કે ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ વગેરેમાં આ દૂધ ઔષધનું  કામ કરે છે, તેનાથી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.

હાડકા અને દાંતને મજબૂત કરે છે:
અંજીરનું દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે.

અંજીરનું દૂધ પાચનમાં મદદ કરે છે:
શિયાળામાં પેટ ખૂબ ખરાબ રહે છે, આવી સ્થિતિમાં અંજીરનું દૂધ પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. રાત્રે સૂતા પહેલા દૂધ સાથે અંજીર ખાવાથી પેટ સારું રહે છે. અંજીરને દૂધમાં ભેળવીને પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. તેમાં ટ્રિપ્ટોફેન અને મેલાટોનિન ભરપૂર માત્રામાં હોય છે જે રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

શું સ્લમિંગ બેલ્ટથી ઓછી થઇ શકે છે પેટની ચરબી? જાણો શું છે હકીકત 

મોટાભાગના લોકો  બેલી ફેટથી પરેશાન હોય છે.  તેથી   સ્લિમિંગ બેલ્ટનો ઉપયોગ કરે છે.  તો  જાણીએ કે શું  સ્લિમિંગ બેલ્ટ ખરેખર તમારા પેટની ચરબી ઘટાડે છે.

આપણે સૌ જાણીએ છીએ કે,  પેટની ચરબી ઘટાડવા માટે જીવનશૈલીમાં આહાર શૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. દરેક વ્યક્તિ આ કામ કરી શકતી નથી. તેથી કેટલાક લોકો સ્લિમલિંગ દેખાવા માટે સ્લમિંગ  બેલ્ટનો ઉપયોગ કરે છે. જેના કારણે આપ સ્લિમ દેખાવા લાગે છે. પુરુષો અને સ્ત્રીઓ માટે બજારમાં વિવિધ પ્રકારના વજન ઘટાડવાના બેલ્ટ ઉપલબ્ધ છે.  આ બેલ્ટ આપના પેટની  1 થી 2 ઈંચ ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. વિસ્તારથી સમજીએ કે સ્લમિંગ બેલ્ટ કેટલું ઉપયોગી છે. 

સ્લિમિંગ બેલ્ટના પ્રકાર
સિમ્પલ એબ્ડોમિનલ બેલ્ટ
 આ એક પ્રકારનો સ્ટ્રેચેબલ બેલ્ટ છે. જેના દ્વારા તમે પેટની ચરબીને 2 ઈંચ સુધી ઘટાડી શકો છો.

ઇલેક્ટ્રિક સ્ટીમ્યુલેશન એબ્ડોમિનલ બેલ્ટ
આ પ્રકારના બેલ્ટમાં ઇલેક્ટ્રિક પેડ લગાવવામાં આવે છે, જે વીજળી દ્વારા તમારા પેટને ટ્યુન કરે છે.  કેટલી ઈલેક્ટ્રિક હીટ આપવી તે નિયંત્રિત કરવા માટે તેમાં લેવલ બટન પણ છે.

એપેટીટ રિડ્યિજિંગ એબ્ડોમિનલ બેલ્ટ
 આ બેલ્ટ તમારી ભૂખ ઓછી કરવામાં મદદરૂપ છે, જે તમારા શરીરમાં કેલરીને પણ કંટ્રોલ રાખે છે.

સ્લિમિંગ બેલ્ટના ફાયદા
ગર્ભાવસ્થા પછી, આપની લોઅર બેલીનું વજન ઘટાડવામાં તે મદદ કરે છે. આ બેલ્ટ આપનું પોસ્ટર સુધારવામાં કારગર  છે.આ બેલ્ટને આપ કપડાની અંદર પહેરી શકો છો. જેથી ગમે ત્યાં જાવ આપ તેની કેરી કરી શકો છો.

સ્લિમિંગ બેલ્ટના ગેરફાયદા-

 દરેક વસ્તુના ફાયદા અને  ગેરફાયદા પણ છે. જો તમે લાંબા સમય સુધી  ઉપયોગ કરો છો, તો તેનાથી તમારું બ્લડ પ્રેશર વધે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. તેથી, તેનો ઉપયોગ થોડા સમય માટે જ કરવો જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા
Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા
Embed widget