શોધખોળ કરો

Health Tips: હાડકાં લોખંડ જેટલા બનશે મજબૂત, રૂટીન ડાયટમાં આ ફૂડને કરો સામેલ

હાડકાં તમારા શરીર માટે ઘણું બધું કરે છે. હાડકાં માત્ર શરીરને મજબૂત માળખું જ નથી આપતા પરંતુ અંગોને પણ રક્ષણ આપે છે. સ્નાયુઓને ટેકો આપવાની સાથે, તે કેલ્શિયમ સ્ટોર કરવાનું પણ કામ કરે છે.

હાડકાં તમારા શરીર માટે ઘણું બધું કરે છે. શરીરને મજબૂત માળખું આપવા ઉપરાંત તે અંગોને પણ રક્ષણ આપે છે.  સ્નાયુઓને ટેકો આપે છે અને કેલ્શિયમ સ્ટોર કરવાનું પણ કામ કરે છે. જ્યારે બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન જો હાડકા મજબૂત બને તેવું કામ કરવામાં આવે તો હાડકાં વધુ મજબૂત બને છે.  તમે પુખ્ત વયે પણ તમારા હાડકાંને સ્વસ્થ રાખવા માટે કેટલાક ખાસ પગલાં લઈ શકો છો.

હાડકાંને સ્વસ્થ રાખવા શા માટે જરૂરી છે?

હાડકાં સતત બદલાતા રહે છે. શરીર સતત નવા હાડકા બનાવે છે અને જૂના હાડકાને તોડી નાખે છે. આ ખાસ પ્રક્રિયાને રિમોડેલિંગ કહેવામાં આવે છે. જ્યારે તમે યુવાન હોવ ત્યારે જૂના હાડકાં તૂટવા કરતાં વધુ ઝડપથી નવા હાડકાં બને છે. તેથી, તમારા હાડકાંની અંદર પ્રવાહી વધે છે. મોટાભાગના લોકો 30 વર્ષની આસપાસ તેમના હાડકાંમાં પ્રવાહી ગુમાવવાનું શરૂ કરે છે.

હાડકાને મજબૂત બનાવતી ખાદ્ય ચીજો

1 ઈંડું- હાડકાં માટે તમારે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જ જોઈએ. ઈંડામાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી મળી આવે છે. આ સિવાય ઈંડામાં મોટી માત્રામાં અન્ય પોષક તત્વો પણ જોવા મળે છે જે હાડકાને મજબૂત બનાવે છે.

2- ડ્રાય ફ્રૂટ્સ- હાડકાંને મજબૂત કરવા માટે તમારે તમારા આહારમાં બદામ, અખરોટ, કાજુ જેવા ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. ડ્રાયફ્રુટ્સમાં કેલ્શિયમ અને પોટેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે. બદામમાં વિટામિન ડી પણ હોય છે.

3- ગોળ- તમે ગોળથી તમારા હાડકાંને મજબૂત બનાવી શકો છો. તમારા આહારમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. ગોળમાં કેલ્શિયમ અને આયર્ન બંને મળી આવે છે.

4- સાઇટ્રસ ફળો- હાડકાંને મજબૂત કરવા માટે તમારે તમારા આહારમાં ખાટાં ફળોનો સમાવેશ કરવો જ જોઇએ. નારંગીમાં વિટામિન સી અને ડી ભરપૂર માત્રામાં હોય છે. હાડકાંને મજબૂત કરવા માટે વિટામિન સી પણ જરૂરી છે. વિટામિન સી હાડકાના ફ્રેક્ચરનું જોખમ ઘટાડે છે.

5- કાળા ચણા- ચણામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તમે તમારા આહારમાં શેકેલા કાળા ચણાનો સમાવેશ કરી શકો છો. ચણા ખાવાથી હાડકા મજબૂત બને છે. ચણામાં આયર્ન પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

વિડિઓઝ

Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત
Embed widget