શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વજન ઘટાડવાની ટિપ્સ થઇ ગઇ છે ફેઇલ, તો આ એક કામ કરો, જે વેઇટ લોસ સાથે બીમારીને પણ કરશે દૂર

જો તમારે વજન ઘટાડવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો કાર્ડિયો એક્સરસાઇઝથી ઉત્તમ બીજું કઇ નથી.સાયકલ ચલાવવી, રોવિંગ, બ્રિસ્ક વોકિંગ પોપ્યુલર કાર્ડિયોવેસ્કુલર એકસરસાઇઝ છે.

cardio Exercise :જો તમારે વજન ઘટાડવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો કાર્ડિયો એક્સરસાઇઝથી ઉત્તમ બીજું કઇ નથી.સાયકલ ચલાવવી,  રોવિંગ, બ્રિસ્ક વોકિંગ પોપ્યુલર કાર્ડિયોવેસ્કુલર એકસરસાઇઝ છે. 

માત્ર જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવો પૂરતો નથી. તમે જીમમાં જે કસરત કરી રહ્યા છો તે ફાયદાકારક છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો  મસલ્સ બનાવવા માટે વેઈટલિફ્ટિંગ કરે છે... પરંતુ જો તમે ખરેખર વજન ઘટાડવાની સાથે સાથે સ્વસ્થ રહેવા માંગતા હો, તો કાર્ડિયો એક્સરસાઇઝ કરતાં બીજું કંઈ સારું નથી. દોડવું, જોગિંગ, સાયકલ ચલાવવું, તરવું, ઝડપી ચાલવું અને રોવિંગ એ કેટલીક લોકપ્રિય કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ છે. જે માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરશે નહીં પરંતુ તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં તેમજ તમારા રક્ત પરિભ્રમણને સુધારવામાં અને તણાવને દૂર કરવામાં પણ મદદ કરશે. કાર્ડિયો એક્સરસાઇઝના સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ.

રોજ કાર્ડિયો એક્સરસાઇઝ કરવાના ફાયદા
 
   હૃદય આરોગ્ય સુધારો
   હૃદય, રક્તવાહિનીઓ અને ફેફસાના સ્વાસ્થ્ય માટે કાર્ડિયો એક્સરસાઇઝ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હૃદયરોગનું જોખમ ઘટાડવાની સાથે સાથે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.
 
  વજન ઘટાડવું
   કાર્ડિયો કસરતો કેલરી બર્ન કરવા અને વજન ઘટાડવામાં મદદ કરવા માટે ઉત્તમ છે. તે શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, જે એકંદર આરોગ્યને સુધારે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
 
   તણાવ ઓછો થશે
   કાર્ડિયો કસરત તણાવ અને ચિંતાના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. તે એન્ડોર્ફિનના રિલિઝને બૂસ્ટ કરે છે.  જે કુદરતી મૂડ બૂસ્ટર છે અને એકંદર માનસિક સ્વાસ્થ્યને સુધારે છે. જેમ જેમ હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસ વધે છે તેમ તેમ આ એન્ડોર્ફિન રિલિઝ થાય છે અને મૂડ ઠીક થાય છે. જે હતાશા અને તણાવ ઘટાડે છે. 

   સારી ઊંઘ
   કાર્ડિયો કસરતો ઊંઘની ગુણવત્તા અને સમયગાળો સુધારવામાં મદદ કરી શકે છે. લાંબા સમય સુધી ઊંઘવામાં અને એકંદર ઊંઘ ચક્રને સુધારવામાં મદદ કરે છે.
 
  સહનશક્તિમાં વધારો
   કાર્ડિયો એક્સરસાઇઝ માત્ર વજન ઘટાડવામાં જ ફાયદાકારક નથી પરંતુ તે તમારા સ્ટેમિના લેવલને સુધારવામાં પણ મદદ કરી શકે છે. આ કસરત તમને લાંબા કલાકો સુધી કામ કરવા માટે સક્ષમ બનાવે છે, જે માત્ર વધુ કેલરી બર્ન કરે છે, પરંતુ એકંદર ફિટનેસમાં પણ સુધારો કરે છે.
 
  ક્રોનિક રોગોનું જોખમ ઘટે છે
   કાર્ડિયો કસરતો ડાયાબિટીસ, સ્ટ્રોક અને ઘણા પ્રકારના કેન્સર જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget