શોધખોળ કરો

Health :ફેફસા અને શ્વાસ સંબંધિત બીમારીથી પરેશાન છો? આ શાકને ડાયટમાં સામેલ કરીને મેળવો છુટકારો

વાયુ પ્રદૂષણ આજે એક ગંભીર સમસ્યા બની ગઈ છે અને તે આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી રહી છે. ખાસ કરીને વાયુ પ્રદૂષણની આપણા ફેફસાં પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.

Health :બ્રોકોલી એક એવું જ સુપરફૂડ છે જે શ્વાસ સંબંધી સમસ્યાઓને સુધારવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે બ્રોકોલી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં કેવી રીતે રાહત આપે છે.

શ્વસન સંબંધી રોગો આજે ખૂબ જ સામાન્ય બની ગયા છે. પ્રદૂષણ, ધૂમ્રપાન, વ્યસ્ત જીવનશૈલી જેવા કારણોને લીધે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ આપણને પરેશાન કરતી રહે છે. આવી સ્થિતિમાં, કેટલાક ખોરાક ખાવાનું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જે આપણા ફેફસાંને સ્વસ્થ રાખે છે અને આ સમસ્યાઓથી આપણને રાહત આપે છે. બ્રોકોલીને 'સુપરફૂડ' કહેવામાં આવે છે. બ્રોકોલીમાં આવા ઘણા ગુણો અને પોષક તત્વો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને, બ્રોકોલી શ્વાસ સંબંધી સમસ્યાઓ જેવી કે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ઉધરસ અને શરદી વગેરેથી રાહત અપાવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.

વાયુ પ્રદૂષણના હાનિકારક તત્વોને અટકાવે છે

વાયુ પ્રદૂષણ આજે એક ગંભીર સમસ્યા બની ગઈ છે અને તે આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી રહી છે. ખાસ કરીને વાયુ પ્રદૂષણની આપણા ફેફસાં પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.આવી સ્થિતિમાં બ્રોકોલી જેવી શાકભાજી વાયુ પ્રદૂષણની ખરાબ અસરોથી બચાવવામાં મદદ કરી શકે છે.બ્રોકોલી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે ફેફસાના કોષોને વાયુ પ્રદૂષણથી બચાવે છે.  બ્રોકોલીમાં સલ્ફર પણ છે જે ફેફસાંને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેથી, તમારા આહારમાં બ્રોકોલી ઉમેરવી એ વાયુ પ્રદૂષણના જોખમો સામે લડવાની કુદરતી અને સલામત રીત છે. બ્રોકોલીનું નિયમિત સેવન કરવાથી ફેફસાં સ્વસ્થ રહે છે.

Health :ફેફસા અને શ્વાસ સંબંધિત બીમારીથી પરેશાન છો? આ શાકને ડાયટમાં સામેલ કરીને મેળવો છુટકારો

શ્વસનતંત્રને સુધારે છે

બ્રોકોલીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શ્વસન માર્ગની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. બ્રોકોલીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ફેફસાંને સોજા  અને નુકસાનથી બચાવે છે. તેમાં ફાઈબર હોય છે જે ફેફસાંને સાફ કરે છે અને લાળને પાતળી કરે છે. બ્રોકોલીમાં સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે જે ફેફસાં માટે ફાયદાકારક છે. શ્વાસ સંબંધી સમસ્યાઓથી બચવા માટે તમે બ્રોકોલીનું સેવન કરી શકો છો.

  દરરોજ એકથી બે કપ બાફેલી બ્રોકલી ખાઓ

દરરોજ એક કે બે કપ બાફેલી બ્રોકોલી ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ દૂર રહે છે.બાફેલી બ્રોકોલીમાં પોષક તત્વોનું પ્રમાણ વધી જાય  છે, જે ફેફસાં માટે ફાયદાકારક છે.બ્રોકોલીના રેસા લાળને સાફ કરે છે.અને કફ શરદી ઉધરસમાં રાહત આપે છે. તેમાં મોજૂદ  સલ્ફર અને અન્ય પોષક તત્વો ફેફસાંને સ્વસ્થ રાખે છે. તેનું નિયમિત સેવન COPD,  અને અસ્થમા જેવી બીમારીઓથી બચાવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Embed widget