શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health Tips: કાકડી ખાવાથી શરીરમાં થતા ફાયદા જાણીને તમે આજે જ ખાવા લાગશો

કાકડી ખાઓ કારણ કે કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

Cucumber benefits: કાકડી ખાઓ કારણ કે કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. કાકડી ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે, તો ચાલો જાણીએ કાકડી ખાવાના શું ફાયદા છે.

હાડકાં મજબૂત- કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં વિટામિન-કે ખૂબ જ માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકાંની ડેંસિટી વધે છે અને હાડકાં મજબૂત થાય છે.

ત્વચા સારી છે - કાકડી ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે. જો કાકડી નિયમિત રીતે ખાવામાં આવે તો વાળનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ત્વચા પણ ગ્લોઈંગ થાય છે. કાકડીનો રસ પીવાથી ડાઘ દૂર થવા લાગે છે.

કબજિયાતથી મળે છે છુટકારોઃ- કાકડીના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. તેની સાથે જ તે ગેસ અને અપચો દૂર કરવામાં પણ મદદ કરે છે.

વજન ઘટાડવું- કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે. કારણ કે કાકડીમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. આ સિવાય તેમાં કોઈ વજન વધારનાર તત્વ નથી. તે ફાઈબરમાં પણ ખૂબ રિચ છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું રહે છે અને કંઈપણ ખાવાનું મન થતું નથી.

કિડનીની સમસ્યા દૂર થાય છે- આપણે બધા જાણીએ છીએ કે કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. પોટેશિયમ સાથે, તે શરીરમાંથી યુરિક એસિડ અને કિડનીની અશુદ્ધિઓને દૂર કરે છે.

કોલેસ્ટ્રોલ સારું રહે છે- કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે. તેમાં એક તત્વ હોય છે, જેને આપણે સ્ટીરોલ કહીએ છીએ. તે શરીરમાં યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે.

બ્લડપ્રેશર સારું રહે છે- કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.  

આ પણ વાંચો....

Balancing Hormones: હોર્મોન્સના અસંતુલનથી પરેશાન છો? આ કુદરતી જડીબુટ્ટીઓ બેલેન્સ કરવામાં કરશે મદદ

Side Effects Of Using AC: એસીના વધુ ઉપયોગથી શરીરને પહોંચે છે આ નુકસાન, જાણો તેના પાંચ સાઇડ ઇફેક્ટ

ગાર્નિશ માટે વપરાતી આ ચીજ છે ગુણોનો ભંડાર, સેવનથી થાય છે અદભૂત ફાયદા

Health tips: આ લોકોને રહે છે હાર્ટ અટેકનું વધુ જોખમ, બચાવના ઉપાય જાણી લો

Dieting tips: ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ

Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર

LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
LPG Cylinder: ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો

Embed widget