શોધખોળ કરો

Side Effects Of Using AC: એસીના વધુ ઉપયોગથી શરીરને પહોંચે છે આ નુકસાન, જાણો તેના પાંચ સાઇડ ઇફેક્ટ

Health and Wellness : લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

Health and Wellness : લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને  ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

એસી આજના સમયની જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે.  ઘર હોય, ઓફિસ હોય કે કાર, લોકો માટે એસી વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સખત  તડકામાંથી અંદર આવે છે ત્યારે એસી રૂમમાં 5 મિનિટ બેસી રહેવાથી પણ રાહત મળે છે. અમને હવે એસીનો નિયમિત ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ આ AC નો વધુ પડતો ઉપયોગ આપણા શરીર માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. એસીના વધુ પડતા ઉપયોગને કારણે ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે. તો આજે આ સમાચારમાં અમે તમને ACની 5 સાઇડ ઇફેક્ટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ACના વધુ ઉપયોગથી તમને થઇ શકે છે.

ACથી થતી  આડઅસરો

 સૂકી આંખો

જો તમારી આંખો પહેલેથી જ શુષ્ક છે, તો લાંબા સમય સુધી એસીમાં રહેવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો તમારી આંખો શુષ્ક છે, તો પછી તમે તેમાં વધુ ખંજવાળ અને બર્નિંગ અનુભવશો. ડ્રાય આઈ સિન્ડ્રોમ ધરાવતા લોકોએ લાંબો સમય ACમાં ન રહેવું જોઈએ.

 શુષ્ક ત્વચા

જે લોકો લાંબા સમય સુધી ACમાં બેસે છે તેઓમાં શુષ્ક ત્વચા એક સામાન્ય સમસ્યા છે. જ્યારે તમારી ત્વચા ખૂબ શુષ્ક થઈ જાય છે ત્યારે ખંજવાળ શરૂ થાય છે.તાપમાંથી તરત જ એસીમાં જવાથી  ત્વચાને શુષ્ક ખંજવાળ પણ આવી શકે છે.

 ડિહાઇડ્રેશન

અન્ય રૂમની સરખામણીમાં એસી રૂમમાં ડિહાઇડ્રેશન વધુ હોય છે. હાઇ કૂલિંગ પર  AC ચલાવવાથી, AC રૂમમાંથી ઘણો ભેજ શોષાઇ જાય છે, જેના કારણે તમે ડિહાઇડ્રેટેડ અનુભવી શકો છો.

 શ્વસનના રોગો

લાંબો સમય એસીમાં રહેવાથી નાક, ગળા અને આંખોની સાથે શ્વાસની  તકલીફ થઈ શકે છે. આપ ડ્રાઇ થ્રોટ,રાઇનાઇટિસ, અને બંધ નાકની સમસ્યા થઇ શકે છે. રાઇટિ    નાઇટિસ એક એવી સમસ્યા છે, જે નાકના મૂકૂસ   મેંમબરેનના સોજોનું કારણ બને છે.  જે એક  વાયરલ ઇન્ફેકશન  અથવા એલર્જીક રિએકશનના કારણે થાય છે

 માથાનો દુખાવો

AC ને કારણે ડીહાઈડ્રેશન થવાથી માથાનો દુખાવો અને માઈગ્રેન થઈ શકે છે. ડિહાઇડ્રેશન એ એક ટ્રિગર છે જે ઘણીવાર માઇગ્રેનના કિસ્સામાં અવગણવામાં આવે છે. જ્યારે તમે એસી રૂમની અંદર અને બહાર નીકળો છો અથવા લાંબા સમય સુધી એસીમાં રહ્યા પછી અચાનક ગરમીમાં બહાર જાઓ છો, ત્યારે તમને માથાનો દુખાવો થવાની સમસ્યા પણ થઇ શકે છે.  

 Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Embed widget