શોધખોળ કરો

Weight loss tips: જમતી વખતે આ ભૂલ કરશો નહીં ઘટે વજન, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ

Weight loss tips: હેલ્થ એક્સપર્ટના મતે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી વજન કંટ્રોલ નહીં થાય. દિનચર્યાની કેટલીક અન્ય અવ્યવસ્થિત આદતો તમારી બધી મહેનતને બગાડી શકે છે.

Weight loss tips: હેલ્થ એક્સપર્ટના મતે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી વજન કંટ્રોલ નહીં થાય. દિનચર્યાની કેટલીક અન્ય અવ્યવસ્થિત આદતો તમારી બધી મહેનતને બગાડી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે તમારી જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે તમારી કઈ આદતો વજનને નિયંત્રણમાં રાખવા મુશ્કેલ બનાવી શકે છે?

ખૂબ જ ચાવીને ખાવું

આપે  ઘણીવાર સાંભળ્યું હશે કે, ખોરાકને ખૂબ જ  લાંબા સમય સુધી ચાવવો જોઈએ. આ આદત વજનને નિયંત્રણમાં રાખવામાં પણ અસર કરે છે. જો તમે પણ ખોરાકને બરાબર ચાવ્યા વિના ઉતાવળમાં ખાઓ છો, તો તમારી આ આદત આપની  વજનને નિયંત્રિત કરવાના તમામ પ્રયત્નોને બગાડી શકે છે. ધીરે ધીરે ચાવીને ખાવાથી પાચન સારૂ થાય છે. અને વેઇટ લોસમાં પણ ફાયદો થાય છે.

ટીવી જોત-જોતા જમવું

શું આપને જમતા-જમતા  મોબાઈલ-ટીવીને જોવાની આદત છે તો નિષ્ણાતો આ આદતને સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક ગણાવે છે. કુદરતી રીતે જમતી વખતે સ્ક્રીન પર જોવાથી ભૂખ કરતાવધું જમી લેવાઇ છે.  જે વજન ઘટાડવાના પ્રયત્નોને અવરોધે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જમતી વખતે ડિજિટલ ઉપકરણોને દૂર રાખવાની આદત અપનાવવી જોઇએ.

એ સાચું છે કે, સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે, તેથી દિવસભર તૃપ્ત અને ઊર્જાથી ભરપૂર રહેવા માટે  આરોગ્યપ્રદ નાસ્તો લો. આ પ્રકારનો નાસ્તો દિવસભર ભૂખ અને નાસ્તાની લાલસા ઘટાડીને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. નાસ્તામાં આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ફળો, દૂધ, ઈંડા અને ઓછી ચરબીવાળી વસ્તુઓનો સમાવેશ કરો. દિવસનું ભોજન સવારના નાસ્તા કરતાં ઓછું અને રાત્રિભોજન ખૂબ જ હળવું રાખો.

વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ પિઝા-બ્રેડ જેવી વસ્તુઓને બિલકુલ ટાળવી જોઈએ. ખાસ કરીને સફેદ બ્રેડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક  છે. વ્હાઈટ બ્રેડ ખાવાની આદતથી શરીરમાં કેલરી વધે છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે. સફેદ બ્રેડ ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે. આ વસ્તુઓને થોડા સમય માટે આહારમાંથી સંપૂર્ણપણે દૂર રાખો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget