શોધખોળ કરો

Hair Care: વાળને સેફેદ થતાં રોકવાનો આ છે અચૂક ઉપાય, જાણો તેની સરળ રીત

Hair Care: વાળ સફેદ થવા કે ખરવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. વધુ માનસિક તણાવ, વધુ જંક ફૂડનું સેવન વગેરે વાળને અકાળે સફેદ કરવા માટે જવાબદાર છે.

Hair  Care: વાળ સફેદ થવા કે ખરવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.  વધુ માનસિક તણાવ,   વધુ જંક ફૂડનું સેવન વગેરે વાળને અકાળે સફેદ કરવા માટે જવાબદાર છે.

આજની આપની ખરાબ લાઇફસ્ટાઇલના કાપણે ઘણા લોકો  અકાળે  સફેદ વાળ થવાની સમસ્યાથી પરેશાન છે. નાની ઉંમરમાં પણ લોકો વાળ સફેદ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના માટે તેઓ ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપાયો પણ અપનાવી રહ્યા છે, પરંતુ તેનો કોઈ ફાયદો થતો દેખાતો નથી, તો આજે અમે તમને સફેદ વાળ થતાં રોકવા માટે કેટલા સરળ ઉપાય બતાવી રહ્યાં છીએ. જેનાથી આપ અકાળે થતાં સફેદ વાળને રોકી શકશો. .

આનાથી થઇ શકે છે સમસ્યા

જો કે, વાળ સફેદ થવા કે ખરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. તમે વધુ માનસિક તણાવ,  વધુ જંક ફૂડનું સેવન., આ તમામ  કારણો આપના  વાળ સફેદ કરી શકે છે. આ સિવાય ખરાબ પાણીના કારણે પણ તમને વાળ ખરવા સફેદ થવાની સમસ્યા થઈ શકે છે.

આ કરો ઉપાય

  • કાળી કિસમિસ ખાવાથી તમારા વાળ સફેદ થતા કે ખરતા અટકાવી શકાય છે. કાળી કિસમિસનું સેવન કરવાથી તમારા વાળનો ગ્રોથ પણ વધારી શકાય છે.
  • આપ વધુમાં વધુ લીલા શાકભાજીને ડાયટમાં કરો સામેલ, તેમાંથી આપને  મિનરલ્સ અને વિટામીનની સંપૂર્ણ માત્રા મળી જશે. જેનાથી વાળને ફાયદો થશે.
  • ઘરે જ મીઠા લીમડાના પાનનુ તેલ બનાવો અને  તેને વાળ પર નિયમિત લગાવો.
  • કાચા આંબળાનું  પેસ્ટ બનાવો અને તેને માથાની ચામડીમાં લગાવો.
  • વાળ પર વધુ પડતા કેમિકલ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં.

Disclaimer : એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Morning fatigue causes: પૂરી ઊંઘ છતાં સવારે થાક લાગે છે? શરીરમાં હોઈ શકે છે આ 2 વિટામિનની ઉણપ
Morning fatigue causes: પૂરી ઊંઘ છતાં સવારે થાક લાગે છે? શરીરમાં હોઈ શકે છે આ 2 વિટામિનની ઉણપ
કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો? અપનાવો 52/17 રૂલ, દૂર થશે પીઠનો દુખાવો
કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો? અપનાવો 52/17 રૂલ, દૂર થશે પીઠનો દુખાવો
Cancer Vaccine: શું હવે રસીથી કેન્સર મટશે? ટ્રાયલમાં જોખમ 42% ઘટ્યું, જાણો કેવી રીતે કામ કરશે
Cancer Vaccine: શું હવે રસીથી કેન્સર મટશે? ટ્રાયલમાં જોખમ 42% ઘટ્યું, જાણો કેવી રીતે કામ કરશે
Vitamin D deficiency: વિટામિન ડીની કમીથી દેખાય છે આ સંકેતો, જાણો ક્યારે કરાવવું બ્લડ ટેસ્ટ
Vitamin D deficiency: વિટામિન ડીની કમીથી દેખાય છે આ સંકેતો, જાણો ક્યારે કરાવવું બ્લડ ટેસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
Embed widget