શોધખોળ કરો

વેઇટ લોસ અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર છે આ 4 ફૂડ, આજે જ ડાયટમાં કરો સામેલ, મળશે અદભૂત ફાયદા

Health tips:જો તમે વધેલા કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો આપ આ 4 હેલ્ધી ડ્રાયફૂડને ડાયટમાં સામેલ કરવા જ જોઈએ. તેનાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

Health tips:જો તમે વધેલા કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો આપ આ 4 હેલ્ધી ડ્રાયફૂડને ડાયટમાં સામેલ કરવા જ જોઈએ. તેનાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

આજકાલ લોકો ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ બેદરકાર થઈ ગયા છે, જેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. ઘણી વખત લોકો કંઈપણ વિચાર્યા વગર કંઇ પણ ખાઈ લે છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે, જે પાછળથી હૃદય અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓનું કારણ બને છે. ખાવાથી આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ બને છે, એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે, ત્યારે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓ શરૂ થાય છે. એટલા  ડાયટ લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.  ખોરાકનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જો તમે વધારે ન કરી શકો તો તમારા ડાયટમાં આ 4 ડ્રાય ફ્રુટ્સને ચોક્કસ સામેલ કરો. આ વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરશે.

ડાયટમાં આ 4 ફ્ર્ટસને સામેલ કરો

અખરોટ

અખરોટ પણ ફિટ રહેવા માટે ઉત્તમ છે. અખરોટ ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને મોનોસેચ્યુરેટેડ ફેટ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેથી રોજ અખરોટ ખાવાથી તમને ઘણી બીમારીઓ થતી નથી.

બદામ

ફિટ રહેવા માટે દરરોજ બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. બદામમાં એમિનો એસિડ હોય છે જે શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડ બનાવે છે. રોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે.આ ટિપ્સ વેઇટ લોસ માટે પણ કારગર છે.

પિસ્તા

રોજ થોડા પિસ્તા ખાવાથી સારા કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે. વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પિસ્તા પણ ખાવા જોઈએ.

સીડ્સ

સીડસ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વધતા જતાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે અળસીના બીજનું સેવન કરો. તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા -3 ફેટી એસિડ હોય છે. હાઇ બ્લડપ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે અળસીનો બીજ ખાવા ફાયદાકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Embed widget