શોધખોળ કરો

Monsoon Care : મોનસૂનની આ સમસ્યાને દૂર કરી શકે છે આદુ અને દૂધ

ચોમાસામાં ઉભી થતી સમસ્યાઓ આદુવાળા દૂધના સેવનથી દૂર કરી શકાય છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

Monsoon Care : ચોમાસામાં ઉભી થતી સમસ્યાઓ આદુવાળા  દૂધના સેવનથી  દૂર કરી શકાય છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

બાળકોથી લઈને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે દૂધ ખૂબ જ જરૂરી છે. એટલા માટે ઘણા આરોગ્ય નિષ્ણાતો નિયમિતપણે દૂધ પીવાની સલાહ આપે છે. સાદું દૂધ સ્વાસ્થ્ય માટે  ફાયદાકારક છે, પરંતુ જો તમે તેમાં કેટલીક મોસમી વસ્તુઓ ઉમેરી દો તો તે તમને બેવડા ફાયદા આપી શકે છે. આમાં દૂધ સાથે આદુ લઈ શકો છો. ખાસ કરીને ચોમાસામાં દૂધ અને આદુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે તમારું વજન પણ ઘટાડી શકે છે. આવો જાણીએ ચોમાસામાં આદુ અને દૂધ પીવાથી શું ફાયદા થાય છે?

ઇમ્યૂનિટીને કરે છે બૂસ્ટ

જો આપ ચોમાસામાં આદુ અને દૂધનું સેવન કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે. ખરેખર, દૂધ સાથે આદુનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ મળે છે જે રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.

પાચનને મજબૂત કરે છે

આદુ અને દૂધનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે. આનાથી એસિડિટી, પેટમાં દુખાવો અને કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે. આ સિવાય આદુ અને દૂધ અન્ય ઘણી પાચન સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.

ખાંસી અને શરદીથી રાહત મળે છે.

ચોમાસામાં ઉધરસ અને શરદીની સમસ્યાને નિયંત્રણમાં રાખવા માટે આદુ અને દૂધનું સેવન કરી શકાય છે. તેનાથી ગળામાં દુખાવો અને ઉધરસથી પણ રાહત મળે  છે. તે આંખોની આસપાસ સોજો પણ ઘટાડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

Embed widget