શોધખોળ કરો

Coriander Leaves Benefits: કોથમીરના પાન સ્વાસ્થ્ય માટે છે વરદાન, ખાલી પેટે ખાવાથી થાય છે આ અકલ્પનીય ફાયદા

Health Tips: કોથમીરના પાનમાંથી ભરપૂર પોષક તત્ત્વો, વિટામિન્સ અને ખનિજો સીધા શરીરની અંદર પહોંચે છે, જે શરીરની ઘણી પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે.

Coriander Leaves Benefits : કોથમીરના પાન ભારતીય રસોડામાં એક મહત્વપૂર્ણ ભાગ છે. તે માત્ર વાનગીઓને સ્વાદિષ્ટ જ નથી બનાવતા, પરંતુ તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. ખાસ કરીને, જ્યારે તમે સવારે ખાલી પેટ પર કોથમીર ખાઓ છો, તો તેનાથી સ્વાસ્થ્ય પર વધુ ફાયદા થાય છે. કોથમીરના પાનમાંથી ભરપૂર પોષક તત્ત્વો, વિટામિન્સ અને ખનિજો સીધા શરીરની અંદર પહોંચે છે, જે શરીરની ઘણી પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે. આવો જાણીએ કોથમીર ખાવાના મુખ્ય ફાયદાઓ:

  • પાચન સુધારે છે: કોથમીરના પાન પાચનમાં મદદરૂપ છે. ખાલી પેટ કોથમીરનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને ગેસની સમસ્યા ઓછી થાય છે.
  • શરીરનું ડિટોક્સિફિકેશન: ખાલી પેટ પર કોથમીરના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
  • રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે: ખાલી પેટ પર કોથમીરના પાંદડામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
  • હૃદયની તંદુરસ્તી સુધારે છે: ખાલી પેટ પર કોથમીરનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે અને કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

Coriander Leaves Benefits: કોથમીરના પાન સ્વાસ્થ્ય માટે છે વરદાન, ખાલી પેટે ખાવાથી થાય છે આ અકલ્પનીય ફાયદા

  • સાંધાના સોજા અને દુખાવામાં રાહત: ખાલી પેટ પર કોથમીરના પાનમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે.
  • તાજગી અને ઉર્જા: ખાલી પેટે કોથમીરનું સેવન કરવાથી દિવસની શરૂઆતમાં તાજગી અને ઉર્જાનો અહેસાસ થાય છે.
  • વજન નિયંત્રણમાં ફાયદાકારક: કોથમીરનું સેવન મેટાબોલિઝમને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે જે વજનને નિયંત્રણમાં રાખે છે. ખાલી પેટે કોથમીર ચાવવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
  • રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ: ધાણા લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે લોહીને શુદ્ધ કરે છે. ખાલી પેટે કોથમીર ખાવાથી શરીરનું લોહી શુદ્ધ રહે છે

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, રીત અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

ઉંઘમાં બબડવું પણ છે એક બીમારી, જાણો દિવસભરના થાક અને ડિપ્રેશનનો શું છે સંબંધ ?

શરીરમાં પ્રોટીનની ઉણપના કારણે થાય છે આ બીમારી, આ લક્ષણો દેખાય તો થઇ જાવ સાવધાન

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોતMorbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડBhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશGir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત

Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

Embed widget