શોધખોળ કરો

Health Tips: ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, વધુ પડતું સેવન બની શકે છે ઘાતક

છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને બાળકોમાં ફાસ્ટ ફૂડનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે. તમે બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચાઉમીનની દુકાનો પર યુવાનો અને બાળકોના ટોળા ઉભેલા જોશો.

Health Tips: છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને બાળકોમાં ફાસ્ટ ફૂડનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે. તમે બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચાઉમીનની દુકાનો પર યુવાનો અને બાળકોના ટોળા ઉભેલા જોશો.

બાળકોથી લઈને વડીલો સુધી, આજકાલ દરેકને સ્વાદિષ્ટ ભોજનની જરૂર હોય છે. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં છેલ્લા કેટલાક દિવસોથી ફાસ્ટ ફૂડનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે. તમે બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચાઉમીનની દુકાનો પર યુવાનો અને બાળકોના ટોળા ઉભેલા જોશો. આજકાલ લોકો ઘરે પણ ફાસ્ટ ફૂડ બનાવવાનું પસંદ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ઉપરાંત, તે ઝડપથી બની પણ જાય  છે. મોટાભાગના લોકો તેના ગેરફાયદાને જાણીને પણ તેની અવગણના કરે છે. માત્ર બજારમાં વેચાતા ફાસ્ટ ફૂડને જંક ફૂડ ન કહી શકાય. કેટલાક ભારતીય ખોરાક પણ જંક ફૂડની યાદીમાં આવે છે જેમ કે કુલે છોલે, છોલે ભટુરે, પકોડા વગેરે. તેનું વધુ સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આવો જાણીએ તેના ગેરફાયદા...

ફાસ્ટ ફૂડના ગેરફાયદા

 ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનથી સ્થૂળતા, અસ્થમા, માથાનો દુખાવો, દાંતમાં પોલાણ, હાઈ બ્લડ પ્રેશર અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ફાસ્ટ ફૂડના શોખીનો ઘણીવાર આ બાબતોને નજરઅંદાજ કરે છે. જે તેમના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

હૃદયરોગનું જોખમ વધે છે

ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને સારા કોલેસ્ટ્રોલ ઘટે છે, જેનાથી હ્રદયરોગનું જોખમ વધે છે.

જંક ફૂડ તેના સારા સ્વાદ અને ઝડપથી બની જતા હોવાથી  લોકપ્રિયતા મેળવી છે. ઘણા લોકો તેમના બિઝી શિડ્યુઅલને કારણે પણ તને વધુ પસંદ કરે છે.  પરંતુ આવા લોકોએ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે જરૂરિયાત કરતા વધુ ફાસ્ટ ફૂડ ખાવાથી તેઓ તેમના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહ્યા છે.

વજન વધાવાનું બને છે કારણ

જેઓ પહેલેથી જ સ્વસ્થ છે, તેમના ફાસ્ટ ફૂડનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. ફાસ્ટ ફૂડનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે. અઠવાડિયામાં એકવાર ફાસ્ટ ફૂડ ખાવાથી કોઈ સમસ્યા નથી, પરંતુ દરરોજ તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget