શોધખોળ કરો

Benefits Of Garlic Peel:સ્વાસ્થ્ય જ નહિ પરંતુ ખૂબસૂરતીના ગુણોનો પણ ખજાનો છે લસણના ફોતરા, આ રીતે કરો તેનો ઉપયોગ

ભોજનનો સ્વાદ વધારવા માટે હોય કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, દરેક ઘરમાં લસણનો ઉપયોગ થાય છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર લસણ જ નહીં, તેના ફોતરા પણ સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવામાં તમારી મદદગાર છે

Benefits Of Garlic Peel:ભોજનનો સ્વાદ વધારવા માટે હોય કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે,  દરેક ઘરમાં લસણનો ઉપયોગ થાય છે  પરંતુ શું તમે જાણો છો કે માત્ર લસણ જ નહીં, તેના ફોતરા પણ સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવામાં તમારી મદદગાર  છે. લસણની છાલ, જેને ઘણીવાર નકામી ગણીને કચરામાં ફેંકી દેવામાં આવે છે, તે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. ત્વચાની તંદુરસ્તી જાળવવાની સાથે તે વ્યક્તિને ઘણી બીમારીઓથી દૂર રહેવામાં પણ મદદ કરે છે.આવો જાણીએ લસણની છાલના આવા જ કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે

લસણ સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે. લસણની કળી વેઇટ લોસ, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા સહિતની અનેક સમસ્યાના નિવારણમાં રામબાણ ઇલાજ છે. તો લસણના ફોતરા પણ કમ ફાયદાકારક નથી. લસના ફોતરા પણ સ્વાસ્થવર્ધી અને સૌદર્યવર્ધી ગુણો ઘરાવે છે. ફોતરાને કચરો સમજીને ફેંકી દેવાની બદલે તેનો શરીરની ખાસ કરીને ત્વચાની કેટલીક સમસ્યામાં ઉપયોગ કરી શકાય છે. તો ચાલો જાણીએ કઇ સમસ્યામાં લસણના ફોતરાનો કેવી રીતે ઉપયોગ કરવો

આ રીતે કરો લસણના ફોતરાનો ઉપયોગ

  • જો સૂપ, સ્ટોક અને શાકભાજીમાં લસણના ફોતરાનો ઉપયોગ કરવામાં આવે તો તે ખોરાકને વધારાનું પોષણ આપે છે. તે ભોજનમાં સ્વાદ પણ વધારે છે.
  • લસણમાં એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. જેના કારણે ત્વચાની ખંજવાળની ​​સમસ્યા ઓછી થાય છે. રાહત મેળવવા માટે,   લસણના પાણીનો ઉપયોગ  ખંજવાળ આવતી હોય તે જગ્યાએ કરી શકો છો.
  • જો લસણની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ વાળમાં કરવામાં આવે તો તેનાથી વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
  • લસણની છાલને પીસીને મધમાં ભેળવીને સવાર-સાંજ ખાવાથી અસ્થમાના દર્દીઓને ફાયદો થાય છે.
  • પગમાં સોજો આવે ત્યારે લસણની છાલને પાણીમાં ઉકાળો. આ પાણીમાં તમારા પગને થોડીવાર માટે પલાળી રાખો.
  • લસણની છાલની પેસ્ટ બનાવી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. થોડા જ દિવસોમાં વાળમાં પડેલી જૂથી છૂટકારો મળશે.
  • લસણમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
  • લસણની છાલને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીથી વાળ ધોઈ લો, વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.
  • લસણની છાલનો ભૂકો કરીને અથવા પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ કરો. તેને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. તેથી સ્ટોર કરીને ઉપયોગ કરવાનું ટાળો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Embed widget