શોધખોળ કરો

Health: ઊંઘ્યા વિના ક્યાં સુધી જીવી શકાય? જો તમને પૂરતી ઊંઘ ન મળે તો શું થાય? જાણો જવાબ

તમારા મનમાં આ પ્રશ્ન ઓછામાં ઓછો એક વાર તો આવ્યો જ હશે કે વ્યક્તિ કેટલા દિવસો સુધી ઉંઘ્યા વગર જીવી શકે છે. ચાલો જાણીએ..

Disadvantages Of Lack Of Sleep: સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉંઘ ન આવવાથી શરીરમાં અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. ઘણા અભ્યાસોમાં ઊંઘની અછતને ગંભીર બીમારીઓ સાથે જોડવામાં આવી છે. આજના વ્યસ્ત સમયપત્રકને કારણે લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. જેના કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે પુખ્ત વ્યક્તિએ દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તમારા મનમાં આ પ્રશ્ન ઓછામાં ઓછો એક વાર તો આવ્યો જ હશે કે વ્યક્તિ કેટલા દિવસો સુધી ઉંઘ્યા વગર જીવી શકે છે. ચાલો જાણીએ આ સવાલનો જવાબ શું છે તે જાણીએ..

વ્યક્તિ કેટલા દિવસો સુધી ઉંઘ્યા વગર જીવી શકે ?

જેમ સ્વસ્થ રહેવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તેવી જ રીતે ઊંઘની પણ જરૂર છે. વર્ષ 1997માં ઊંઘ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે 'ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ' દ્વારા આયોજિત એક સ્પર્ધામાં 18 દિવસ, 21 કલાક અને 40 મિનિટ સુધી ઊંઘ ન લેવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જો કે આ રેકોર્ડના કારણે શરીર પર ઘણી ખરાબ અસર જોવા મળી હતી. આ રેકોર્ડે સાબિત કર્યું છે કે સ્વસ્થ રહેવા માટે ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉંઘ ન આવવાથી શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

અનેક ગંભીર રોગોનું જોખમ!

તમને જાણીને નવાઈ લાગશે કે ઊંઘની ઉણપ ઘણી ખતરનાક બીમારીઓ સાથે સંબંધિત છે. આના કારણે તમારે ડાયાબિટીસ, સ્ટ્રોક, હૃદય રોગ, મગજની પેશીઓ પર ખરાબ અસર, કેન્સર અને પ્રવૃત્તિનો અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખોરાક અને પાણીની જેમ ઊંઘ પર પણ સંપૂર્ણ ધ્યાન આપો. પૂરતી ઊંઘ ન મળવાથી શરીર થાક અનુભવવા લાગે છે. કાર્યસ્થળ પર કામમાં અસર દેખાવા લાગે છે. મૂડ ખરાબ રહે છે. કોઈ કામ કરવાનું મન થતું નથી. તમારું મનપસંદ કામ પણ બોજ જેવું લાગે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget