શોધખોળ કરો

મીઠા વિશેની આ વાતો આપને ચોંકાવી દેશે, આ રીતે સેવન કરવાથી ઝડપથી આવે છે વૃદ્ધત્વ

નમક આપના દરેક ભોજનનું અભિન્ન અંગ છે. ખાસ કરીને આપણે ભારતીયો તો નમક વિનાની ફૂડની કલ્પના પણ નથી કરી શકતા પરંતુ નમક વધુ કે બિલકુલ ઓછું લેવું બંને રીતે નુકસાન થાય છે,. નમક વિશેની આ વાતો જાણીવી જરૂરી છે.

Health tips:નમક આપના દરેક ભોજનનું અભિન્ન અંગ છે. ખાસ કરીને આપણે ભારતીયો તો નમક વિનાની ફૂડની કલ્પના પણ નથી કરી શકતા પરંતુ નમક વધુ કે બિલકુલ ઓછું લેવું બંને રીતે નુકસાન થાય છે,. નમક વિશેની આ વાતો જાણીવી જરૂરી છે. 

નમક આપના દરેક ભોજનનું અભિન્ન અંગ છે. ખાસ કરીને આપણે ભારતીયો તો નમક વિનાની ફૂડની કલ્પના પણ નથી કરી શકતા.  નમક વિના પણ કૂકિંગ કલ્પના જ ન થઇ શકે. ઉપવાસમાં આપણે સેંઘા નમક અને પિક સોલ્ટનો ઉપયોગ કરે છે. નમક વિશેની આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

આપના ત્રણેય સમયના ભોજનમાં નમક હોવું જોઇએ. તે સ્વાદ વધારવાની સાથે ભોજનને સુપાચ્ય પણ બનાવે છે.નમક માત્ર આપના ભોજનને ટેસ્ટી જ નથી બનાવતું પરંતુ તેને પચાવવામાં પણ તે મદદ કરે છે. નમક એવો ટેસ્ટ આપે છે. જે બીજા દરેક ટેસ્ટ પર હાવી થઇ જાય છે. નમકનું સેવન ડાયજેશનને બેસ્ટ બનાવવામાં પણ મદદ કરે છે.

જો  ક્યારેય પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો આપના  ભોજનમાં મીઠાની માત્રા અવશ્ય ચકાસો. નમક ઓછું ખાવાથી પણ નુકસાન થાય છે અને તેનું વધુ પડતું સેવન પણ નુકસાનકારક છે.માત્ર પાચન જ નહીં, BP એટલે કે બ્લડપ્રેશરની સમસ્યા પણ સામાન્ય રીતે મીઠાના સેવન સાથે સંકળાયેલી હોય છે. જે લોકો વધુ માત્રામાં મીઠું ખાય છે, તેમનું બીપી હાઈ રહે છે અને જેઓ ઓછી માત્રામાં મીઠું ખાય છે, તેઓ લો બીપીની ફરિયાદ રહે છે.

વૃદ્ધત્વને ઝડપથી નોતરે છે

  • વધુ પડતું મીઠું ખાવાથી આપ વૃદ્ધ થઈ શકો છો.  વધુ પડતું મીઠું આપ  આંખોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
  • વધુ પડતું મીઠું ખાવાથી લોહીની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જેના કારણે શરીર પર વહેલા વૃદ્ધત્વના સંકેતો દેખાવા લાગે છે.
  • જે લોકો ખૂબ મીઠું ખાય છે, તેમના વાળ ઝડપથી ખરવા લાગે છે. વાળની ​​સફેદી અને ત્વચા પર કરચલીઓ  ઝડપથી આવે છે.

આ સ્થિતિમાં ઓછું લો નમક

  • જો આપ ગેસ્ટ્રોની સમસ્યા છે તો આપને નમકની માત્રા સંતુલિત માત્રામાં જ લેવી જોઇએ.નમક ઓછું કે વધુ લેવું હાનિકારક છે.
  • હાઇપરટેન્શન અને હાઇબીપીની સમસ્યા હોય તો નમકની માત્રા ખૂબ જ સંતુલિત માપમાં લેવી જોઇએ.
  • હાઇ ફીવર અને તાવની સ્થિતિમાં પણ વધુ નમક યુક્ત ફૂડનું સેવન કરવું જોઇએ. વધુ નમકીન વસ્તુઓ શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget