શોધખોળ કરો

Health: બ્રશ કર્યા વિના સવારે પાણી પીશો તો શરીર પર શું અસર થશે, જાણો યોગ્ય રીત

Health: સવારે વહેલા ઉઠીને ખાલી પેટ પાણી પીવું ફાયદાકારક છે. આના કારણે શરીરમાંથી ગંદકી સરળતાથી દૂર થઈ જાય છે અને પેટ સંબંધિત કોઈ સમસ્યા થતી નથી. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે.

Drinking Water Before Brush: શું તમે પણ સવારે ઉઠીને સૌથી પહેલા દાંત સાફ કર્યા વગર પાણી પીવો છો? જો હા તો તે  કેટલું યોગ્ય છે જાણીએ,,,,? ખરેખર, ઘણા લોકો સવારે ઉઠીને ખાલી પેટે પુષ્કળ પાણી પીવે છે. તેમનું માનવું છે કે આનાથી શરીરમાંથી ગંદકી નીકળી જાય છે. ડૉક્ટરો કહે છે કે, દિવસમાં ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ, પરંતુ શું બ્રશ કર્યા વિના પાણી પીવું જરૂરી છે કે તેમાં કોઈ નુકસાન છે. ચાલો જાણીએ જવાબ

 સવારે ઊઠીને દાંત સાફ કર્યા વગર પાણી પીવું જોઈએ કે નહીં?

 1. વહેલી સવારે પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ તમારા શરીરને દિવસભર હાઇડ્રેટેડ રાખે છે. આમ કરવાથી પેટ સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. તમારી ત્વચા હંમેશા ચમકદાર રહે છે.

2. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે દાંત સાફ કર્યા વગર પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી પાચન શક્તિ મજબૂત બને છે. આ સિવાય તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ કે, પીઓ છો તે સરળતાથી પચી જાય છે. સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

3. જો તમે દાંત સાફ કર્યા વગર સવારે ઉઠ્યા પછી ખાલી પેટે પાણી પીવો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે. તમે સરળતાથી શરદી, ઉધરસ અને ફ્લૂનો શિકાર નથી થતા અને બીજી ઘણી બીમારીઓ શરીરથી દૂર રહે છે.

4. લાંબા, જાડા વાળ અને ચમકતી ત્વચા માટે સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી પેટની દરેક સમસ્યા પણ દૂર થઈ શકે છે. તે કબજિયાત, કાચી ઓડકાર અને મોઢાના ચાંદાથી પણ રાહત આપે છે.

5. હાઈ બ્લડ પ્રેશર અને શુગરના દર્દીઓએ સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવું જોઈએ. આમ કરવાથી તેમનું બીપી નિયંત્રણમાં રહે છે. આ આદતથી સ્થૂળતા નથી થતી અને વજન જળવાઈ રહે છે.

6. જો તમને શ્વાસની દુર્ગંધ આવતી હોય તો સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ નવશેકું પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, રાત્રે સૂતી વખતે, મોંમાં લાળની ઉણપ હોય છે, જેના કારણે મોં શુષ્ક થઈ જાય છે અને ઘણા પ્રકારના બેક્ટેરિયા વધે છે, જેના કારણે મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં સવારે ઉઠ્યા બાદ એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી આ સમસ્યા દૂર થઈ જશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હવે મેદાને બ્રહ્મસમાજ
Hun To Bolish : હું તો બોલીશ : સમાજમાં DJનો ડખ્ખો
Hun To Bolish : હું તો બોલીશ : હે રામ!
Geniben Thakor : સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવાની મારી તૈયારી
Kodinar SIR News : કોડીનારમાં મુસ્લિમ સમાજના 400 લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
Thakor Samaj: 'ગોળી ખાવા તૈયાર છું'; ડીજેના વિવાદિત ગીત પર ગેનીબેન આક્રમક, જાણો શું કહ્યું....
Thakor Samaj: 'ગોળી ખાવા તૈયાર છું'; ડીજેના વિવાદિત ગીત પર ગેનીબેન આક્રમક, જાણો શું કહ્યું....
Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'
Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'
આ વર્ષે ઉનાળો તોડશે રેકોર્ડ? પરેશ ગોસ્વામીએ કરી ભયંકર ગરમીની આગાહી; આગામી 5 દિવસ વાતાવરણમાં આવશે મોટો પલટો
આ વર્ષે ઉનાળો તોડશે રેકોર્ડ? પરેશ ગોસ્વામીએ કરી ભયંકર ગરમીની આગાહી; આગામી 5 દિવસ વાતાવરણમાં આવશે મોટો પલટો
અમદાવાદમાં ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! iPhone ચોરીનું હાઈટેક કૌભાંડ, જાણો કેવી રીતે થાય છેતરપિંડી?
ઓનલાઈન પાર્સલમાં આ રીતે ઈન્જેક્શન મારીને iPhone ગાયબ થાય છે, અમદાવાદમાંથી 5 આરોપી ઝડપાયા
Embed widget