શોધખોળ કરો

દરરોજ નાસ્તામાં બ્રેડ ખાતા હોય તો થઈ જજો સાવધાન, આ નુકસાન થઈ શકે

રોજ બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેથી નાસ્તામાં દરરોજ ચા સાથે બ્રેડ ખાવાથી બચવું જોઈએ. 

મોટાભાગના લોકોને દરરોજ નાસ્તામાં ચા કે દૂધ સાથે બ્રેડ ખાવાની આદત હોય છે. આ આદત તમને બીમાર પાડી શકે છે. રોજ બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. દરરોજ બ્રેડ ખાવાથી બચવુ જોઈએ.  દરેક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા જોવા મળે છે. 

બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે

પરંતુ રોજ બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેથી નાસ્તામાં દરરોજ ચા સાથે બ્રેડ ખાવાથી બચવું જોઈએ. જો તમે રોજ બ્રેડ ખાતા હોય  તો તેનાથી પેટ ફૂલવું, ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. બ્રેડ ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે અને પછી ઘટી શકે છે, જેનાથી તમે હંમેશા થાક અનુભવશો.

તમારું વજન ઝડપથી વધી શકે

દરરોજ બ્રેડ ખાવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે, કારણ કે બ્રેડ અને દૂધમાં કેલરી વધારે હોય છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો ખાંડ વગરનું દૂધ પીવો અને આખા અનાજની બ્રેડ ખાવાનું શરૂ કરો. 

નાસ્તામાં હેલ્ધી વસ્તુઓ સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. એવું જરૂરી નથી કે દરેક હેલ્ધી વસ્તુ સવારે ખાલી પેટે જ ફાયદાકારક હોય. તમને એ ખબર હોવી જોઈએ કે નાસ્તામાં શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ.

સફેદ બ્રેડ મેંદાની હોય છે

લોકો સવારે નાસ્તામાં બ્રેડ અને બટર ખાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સફેદ બ્રેડ મેંદાની હોય છે અને લો ક્વોલિટીના કાર્બ્સની સાથે તેને પ્રોસેસ કરવામાં આવે છે. વાઈટ બ્રેડ ખાવાથી બ્લડ સુગર વધવાનું જોખમ રહે છે. આ બ્રેડથી વજન વધી જાય છે અને અનેક બીમારીઓ થાય છે. તેથી આ બ્રેડ ખાવાનું સવારે નાસ્તમાં ટાળવું જોઈએ. 

જો આપ નિયમિત બ્રેડ લેતા હો તો, તેનાથી કબજિયાતની સમસ્યાઓ પણ થઇ શકે છે. પાચનશક્તિ નબળી થઇ જાય છે. નાસ્તમાં નિયમિત બ્રેડ લેવી નુકસાનકારક સાબિત થાય છે. સફેદ બ્રેડમાં ફ્રુક્ટોસ કોર્ન શુગરની માત્રા વધુ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. સફેદ બ્રેડમાં ફાઇટિક એસિડ પણ હોય છે. જે શરીરમાં કેલ્શિયમ, આયરન, અને જિંકને શોષવાની પ્રક્રિયાને અવરોધે છે. 

ફેટી લીવરમાં પાલકનું પાણી ફાયદાકારક, આ ગંભીર સમસ્યાઓમાં મળશે રાહત

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Morning fatigue causes: પૂરી ઊંઘ છતાં સવારે થાક લાગે છે? શરીરમાં હોઈ શકે છે આ 2 વિટામિનની ઉણપ
Morning fatigue causes: પૂરી ઊંઘ છતાં સવારે થાક લાગે છે? શરીરમાં હોઈ શકે છે આ 2 વિટામિનની ઉણપ
કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો? અપનાવો 52/17 રૂલ, દૂર થશે પીઠનો દુખાવો
કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો? અપનાવો 52/17 રૂલ, દૂર થશે પીઠનો દુખાવો
Cancer Vaccine: શું હવે રસીથી કેન્સર મટશે? ટ્રાયલમાં જોખમ 42% ઘટ્યું, જાણો કેવી રીતે કામ કરશે
Cancer Vaccine: શું હવે રસીથી કેન્સર મટશે? ટ્રાયલમાં જોખમ 42% ઘટ્યું, જાણો કેવી રીતે કામ કરશે
Vitamin D deficiency: વિટામિન ડીની કમીથી દેખાય છે આ સંકેતો, જાણો ક્યારે કરાવવું બ્લડ ટેસ્ટ
Vitamin D deficiency: વિટામિન ડીની કમીથી દેખાય છે આ સંકેતો, જાણો ક્યારે કરાવવું બ્લડ ટેસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
Embed widget