શોધખોળ કરો

ગ્લોઈંગ સ્કિન જોઈએ છે તો ટ્રાય કરો Ice Water Dip Therapy, ઘણી એક્ટ્રેસ કરે છે આ નુસખાને ફોલો

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓના સ્કિન કેર રૂટીનમાં આઇસ વોટર ફેસ ડીપ થેરાપીનો ઉપયોગ થાય છે, તમે પણ આ સ્કિન કેર રૂટીન અપનાવીને ગ્લોઈંગ સ્કીન મેળવી શકો છો.

Ice Water Dip Therapy: બોલીવુડ અભિનેત્રીઓની સુંદરતા જોઈને આપણે બધા દંગ રહી જઈએ છીએ. ઘણી વખત આપણા મનપસંદ સ્ટાર્સને જોઈને આપણે એક જ સવાલ પૂછીએ છીએ કે તેમની સુંદરતા પાછળનું રહસ્ય શું છે? મોંઘો મેક-અપ હોય કે લક્ઝરી લાઈફસ્ટાઈલ... કારણ કે આખો દિવસ હેવી મેક-અપ કરીને શૂટ કરવાનું કેવી રીતે શક્ય બને અને ચહેરા પર કુદરતી ચમક હોય. જો કે હવે આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ સામાન્ય લોકોની જેમ ઘરેલું ઉપચાર અને ટિપ્સનો ઉપયોગ કરે છે અને આ ઉપાયોમાંથી એક છે આઈસ વોટર ફેસ ડીપ થેરાપી. આ થેરાપી શું છે, તેનાથી ત્વચાને કેટલો ફાયદો થાય છે… આ થેરાપી કેવી રીતે લેવામાં આવે છે? તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

આઇસ વોટર ફેસ ડીપ થેરાપી શું છે?

આઇસ વોટર ફેસ ડીપને થર્મોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ થેરાપી કરવા માટે તમારે તમારા ચહેરાને બરફ અને ઠંડા પાણીથી ભરેલા બાઉલમાં થોડો સમય ડુબાડીને રાખવો પડે છે. એવું માનવામાં આવે છે કે આ ત્વચાને ઘણા ફાયદા આપે છે. આ કરવા માટે બરફ, પાણી અને બાઉલ લો. એક બાઉલમાં પાણી રેડો અને 15થી 20 બરફના ટુકડા ઉમેરો. હવે આ બાઉલમાં તમારો ચહેરો ડુબાડો. 5થી 6 વાર આવું કરો, તમે તેને સવારની દિનચર્યામાં સામેલ કરી શકો છો. આ તમારી ત્વચાને ખૂબ સારી બનાવી શકે છે. આપને જણાવી દઈએ કે આ થેરાપી કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, તમન્ના ભાટિયાની સવારની દિનચર્યાનો એક ભાગ છે.

આઇસ વોટર ડીપ થેરપીના ફાયદા

  • આ થેરાપી ચહેરાના સોજા પર કામ કરે છે. એવા ઘણા લોકો છે જેઓ સવારે ઉઠે છે અને આંખોની નીચે સોજો અને ચહેરા પર સોજો જોવા મળે છે. આવી સ્થિતિમાં આ બરફનું ઠંડુ પાણી બળતરા પર કામ કરે છે અને ત્વચાને રાહત મળે છે.
  • આ ત્વચાને ટાઈટ બનાવવામાં મદદ કરે છે. જ્યારે તમે તમારા ચહેરાને ઠંડા પાણીમાં ડુબાડો છો, ત્યારે તે ત્વચાના છિદ્રોને ટાઈટ કરે છે.
  • આ થેરાપી કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યાને પણ ઓછી કરે છે.
  • ખુલ્લા છિદ્રો ત્વચાની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. જ્યારે તમારા ચહેરાના છિદ્રો મોટા અને ખુલ્લા હોય છે, ત્યારે તેમાં તેલ, ગંદકી અને ધૂળ જમા થતી રહે છે અને તે તમારી ત્વચાની કુદરતી ચમક છીનવી લે છે. આમાં સેબમ એકઠું થાય છે અને ખીલનું કારણ બને છે. આવી સ્થિતિમાં આ થેરાપી છિદ્રનું કદ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ચહેરો ચમકતો અને સુંદર દેખાય છે.

બીજી તરફ જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે, તો આ થેરાપી કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લો.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
Embed widget