શોધખોળ કરો

Weight Loss Tips: ક્રેવિગથી પરેશાન છો તો આ એક કારગર ટિપ્સ અપનાવી જુઓ, મળશે રાહત

ડાયેટિંગમાં, જંક ફૂડ ખાવાથી પોતાની જાતને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તમે કિસમિસ ખાઈને જંક ફૂડના ક્રેવિગને શાંત કરી શકો છો.

How To Control Food Craving In Dieting: ડાયેટિંગમાં, જંક ફૂડ ખાવાથી પોતાની જાતને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તમે કિસમિસ ખાઈને જંક ફૂડના ક્રેવિગને શાંત  કરી શકો છો.

સ્થૂળતાને કંટ્રોલ કરવા માટે લોકો ડાયટિંગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ  આપણી અયોગ્ય જીવનશૈલી છે. . આજકાલ લોકો જંક ફૂડ અને પેક્ડ ફૂડનું જોરદાર સેવન કરે છે, જેના કારણે વજન ઝડપથી વધે છે. જ્યારે વધુ પડતી સ્થૂળતા દેખાવા લાગે છે, ત્યારે તેઓ ડાયટિંગ દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, જંક ફૂડ ખાવાની આદત ધરાવતા લોકો માટે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. આવા લોકોને ક્રેવિગ પર નિયંત્રણ રાખવું કોઈ પડકારથી ઓછું નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે  ક્રેવિગને શાંત કરી શકો છો .

ક્રેવિંગને  કેવી રીતે નિયંત્રિત કરવી

 જો તમે ડાયેટિંગ કરતા હોવ તો તમને ક્યારેક જંક ફૂડ અથવા બહારનું ફૂડ ખાવાનું મન થઈ શકે છે. જો કે, તમે ઘણી વસ્તુઓ વડે તમારા જંકફૂડના ક્રેવિંગને ટાળી શકો છો. જો તમે દરરોજ ભોજનમાં કિસમિસ ખાઓ છો, તો તે ધીમે ધીમે બહારના ખોરાકની તમારી તૃષ્ણાને ઓછી કરી શકો છે. જંક અને પ્રોસેસ્ડ ફૂડની લાલસાને દૂર કરવા માટે ડ્રાય ફ્રૂટ્સ એ શ્રેષ્ઠ માર્ગ છે. અખરોટ ખાવાથી મગજમાં એક રસાયણ નીકળે છે, જેનાથી ક્રેવિંગથી બચી શકાય છે.

કિસમિસના ફાયદા

કિસમિસમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. કિસમિસમાં પ્રાકૃતિક ખાંડ અને લેપ્ટિન હોય છે, જે ભૂખ ઓછી કરે છે. કિસમિસ ખાવાથી સંતોષ મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. કિસમિસમાં શક્તિશાળી ન્યુરોટ્રાન્સમીટર ગામા-એમિનોબ્યુટીરિક એસિડ હોય છે, જે ભૂખ ઓછી કરે છે.

કેવી રીતે સેવન કરવું

કિસમિસ એટલા સ્વાદિષ્ટ હોય છે.   જે જોઇને મોંમાં  જ પાણી આવી જાય.  કિસમિસને આરામથી ચાવી ચાવીને તેનો રસ ગળે ઉતારતા ખાવ.જે વધુ ફાયદો પહોંચાડે છે.   હવે ધીમે ધીમે કિસમિસને તેનો સ્વાદ અનુભવતા ખાઓ. તમારે તેને આરામથી ચાવવું પડશે. તે ક્રેવિંગથી બચાવે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
Morning fatigue causes: પૂરી ઊંઘ છતાં સવારે થાક લાગે છે? શરીરમાં હોઈ શકે છે આ 2 વિટામિનની ઉણપ
Morning fatigue causes: પૂરી ઊંઘ છતાં સવારે થાક લાગે છે? શરીરમાં હોઈ શકે છે આ 2 વિટામિનની ઉણપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget