શોધખોળ કરો

Weight Loss: ડાયટિંગ દરમિયાન નાસ્તામાં આ ફૂડને અચૂક કરો સામેલ, વેઇટ લોસમાં મળશે મદદ

સવારની શરૂઆત કરવા માટે ઇંડા એ એક ઉત્તમ વિકલ્પ છે. તે પ્રોટીનથી ભરપૂર હોય છે, જે તમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખે છે. જો કે તમે તેને ઘણી રીતે ખાઈ શકો છો, પરંતુ જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો સવારે બાફેલું ઈંડું ખાવું તમારા માટે ફાયદાકારક રહેશે.

Weight Loss:આજકાલ  લોકો અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન છે. સ્થૂળતા આમાંથી એક છે, જે વિશ્વભરના ઘણા લોકોને પરેશાન કરે છે. જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

ઝડપથી બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે આજકાલ લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો પોતાનું વજન ઘટાડવા અથવા તેને નિયંત્રિત કરવા માટે ઘણા ઉપાયો અપનાવે છે.

સ્મૂધી - જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમે તમારા દિવસની શરૂઆત સ્મૂધીથી કરી શકો છો. સવારમાં કંઈક ખાવામાં ઘણી વાર તકલીફ પડે છે. આવી સ્થિતિમાં, જો તમે સવારે કંઈક એવું શોધી રહ્યા છો જે તૈયાર કરવામાં સરળ હોય અને તે તમારા માટે સ્વાસ્થ્યપ્રદ પણ હોય, તો તમે ફળો, બદામ, શાકભાજી અને દૂધથી બનેલી સ્મૂધી અજમાવી શકો છો.

બાફેલા ઇંડા-સવારની શરૂઆત કરવા માટે ઇંડા એ એક ઉત્તમ વિકલ્પ છે. તે પ્રોટીનથી ભરપૂર હોય છે, જે તમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખે છે. જો કે તમે તેને ઘણી રીતે ખાઈ શકો છો, પરંતુ જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો સવારે બાફેલું ઈંડું ખાવું તમારા માટે ફાયદાકારક રહેશે.

કોટેજ ચીઝ-વજન ઘટાડવા માટે તમે તમારા નાસ્તામાં કોટેજ ચીઝ પણ સામેલ કરી શકો છો. ઓછી ચરબી અને ઉચ્ચ પ્રોટીનથી ભરપૂર કોટેજ ચીઝ તમારા માટે નાસ્તાનો ઉત્તમ વિકલ્પ સાબિત થશે. તેનો સ્વાદ વધારવા માટે તમે કેટલાક સૂકા ફળો અને બીજ ઉમેરી શકો છો.

ઓટમીલ-વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે ઓટમીલ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારા દિવસની શરૂઆત કરવા માટે આ એક હળવો અને આરોગ્યપ્રદ વિકલ્પ છે. ઘણાં બધાં ફળો અને બદામથી બનેલો ઓટમીલ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે.

ફળો અને સલાડ-જો તમે તમારા સ્વાસ્થ્ય અને વજન ઘટાડવા માટે સારો નાસ્તો શોધી રહ્યા છો, તો તમે ફ્રૂટ સલાડ ટ્રાય કરી શકો છો. આને વહેલી સવારે ખાવાથી તમને આખા દિવસ માટે એનર્જી મળશે અને તમે તાજગી અનુભવશો. આને બનાવવું પણ સરળ છે. તમે  અલગ-અલગ ફળો કાપીને તેમાં ચાટ મસાલો મિક્સ કરીને ખાવો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget