શોધખોળ કરો

Immunity Booster: કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ બનાવો મજબૂત, અજમાવો આ ઉપાય

ઈમ્યુનિટી વધારવા સવારે વહેલા ઉઠવું સૌથી વધારે લાભદાયી છે. રોજની સાત થી આઠ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. અપૂરતી ઉંઘથી કોર્ટિસોલ નામના હોર્મનમાં વધારો થાય છે. જે ન માત્ર તણાવ વધારે છે પરંતુ ઈમ્યુનિટી સિસ્ટમને પણ નબળી પાડે છે.

How To Increase Immunity Power:  દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજના 50-60 હજાર કેસ આવી રહ્યા છે. કોરોના સંક્રમણથી બચવા ઈમ્યુન સિસ્ટમ (Immunity) મજબૂત હોવી ખૂબ જરૂર છે. હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ દિનચર્યામાં કેટલીક વાતો પર વિશેષ ધ્યાન રાખવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને જેનાથી અનેક પ્રકારની બીમારીથી બચી શકાય છે.

વહેલા ઉઠો અને પૂરતી ઉંઘ લોઃ ઈમ્યુનિટી વધારવા સવારે વહેલા ઉઠવું સૌથી વધારે લાભદાયી છે. રોજની સાત થી આઠ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. અપૂરતી ઉંઘથી કોર્ટિસોલ નામના હોર્મનમાં વધારો થાય છે. જે ન માત્ર તણાવ વધારે છે પરંતુ ઈમ્યુનિટી સિસ્ટમને પણ નબળી પાડે છે.

તડકો લો અને કસરત કરોઃ વહેલા ઉઠવાની સાથે નિયમિત રીતે વોકિંગ, કસરત અને યોગ કરવા પણ જરૂરી છે. આ સિવાય રોજ 20 થી 30 મિનિટ તડકો લેવો પણ જરૂરી છે. યોગ કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જેના કારણે કોરોનાવાયરસ સહિત અનેક પ્રકારના ફલૂથી બચી શકાય છે.

સવારનો નાસ્તો જરૂર કરોઃ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મેટાબોલિઝમનું મહત્વ છે. મેટાબોલિઝમ જેટલું સારું હશે તેટલી રોગપ્રતિકારક ક્ષમતા સારી રહેશે.આ માટે સવારનો નાસ્તો ખૂબ જરૂરી છે.

લસણ, આદુ, ખાટા ફળ ખાવછ

લસણ, આદુ આપણી ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી સંક્રમણની આશંકા ઘણા અંશે ઘટાડી શકાય છે. જો ઉપરાંત ડાયટમાં લીંબુ, સંતરા, આંબળા જેવા ખાટા ફળ લેવા જોઈએ.

વધારે પાણી પીવોઃ રોગ પ્રતિકારકક્ષમતા વધારવાની સૌથી સરળ રીત વધારે પાણી પીવાની છે. તમે જેટલું વધુ પાણી પીશો તેટલા પ્રમાણમાં શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળશે અને તમે સંક્રમણ મુક્ત રહી શકશો. આ ઉપરાંત ગ્રીન ટી કે તુલસીવાળું પાણ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget