શોધખોળ કરો

International Yoga Day 2024: સ્ત્રીઓ માટે યોગના કયા આસનો શ્રેષ્ઠ છે, તે સ્વાસ્થ્યને ઝડપથી સુધારે છે

Yoga Asanas for Woman: આજે અમે તમને કેટલાક એવા જ યોગ આસનો વિશે જણાવીશું જેને કરવાથી મહિલાઓ વૃદ્ધાવસ્થામાં પણ ફિટ રહી શકે છે.

International Yoga Day 2024: દર વર્ષની જેમ આ વર્ષે પણ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે યોગથી રોગો દૂર થાય છે. ખરેખર, આજની ભાગદોડ વાળી જીવનશૈલી વચ્ચે લોકોને પોતાના માટે તો સમય નથી મળતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે યોગથી રોગો મટે છે. આજની ભાગદોડ વાળી જીવનશૈલી વચ્ચે લોકોને પોતાના માટે તો સમય નથી મળતો.
જેમ-જેમ સ્ત્રીઓ મોટી થાય છે તેમ-તેમ તેમના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ઘણા પ્રકારના હોર્મોનલ બદલાવ આવે છે જેના કારણે મહિલાઓ ઘણી બીમારીઓનો શિકાર બને છે. ઘણી વખત ખરાબ આહાર અને જીવનશૈલીને કારણે હોર્મોનલ ફેરફારો થાય છે.

વધતી ઉમરની સાથે મહિલાઓએ આ ખાસ યોગ કરવા જોઈએ.
આજે અમે તમને એવા જ કેટલાક યોગાસનો વિશે જણાવીશું જેની મદદથી વધતી ઉંમરમાં પણ મહિલાઓ પોતાને એકદમ ફિટ રાખી શકે છે. તેમજ તેમને ગંભીર બીમારીના જોખમથી પણ સુરક્ષિત કરવામાં ફાયદો થસે. ચાલો આ લેખમાં વિગતવાર જાણીએ કે કઈ કસરતો વધતી ઉંમરમાં ફાયદાકારક છે.

ભુજંગાસન 
જેમ જેમ વ્યક્તિની ઉમરમાં વધારો થાય છે તેમ તેમ વ્યક્તિએ આ આસન ચોક્કસપણે કરવું જોઈએ. ખાસ કરીને 30 પછીની ઉમરની દરેક મહિલાએ આ આસન શરૂ કરવું જોઈએ. તે શરીરના ઉપરના ભાગને જ સ્ટ્રેચ નથી કરતું પરંતુ ચહેરા પર ચમક પણ લાવે છે.

ધનુરાસન
જે મહિલાઓનું વજન વધારે છે તેમણે આ યોગ અવશ્ય કરવો. તેનાથી શરીરની મુદ્રા પણ યોગ્ય રહે છે. આખું શરીર યોગ્ય રીતે ખેંચાય છે.

તિતલી આસન 
જે મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યા હોય તેમણે આ આસન નિયમિત કરવું જોઈએ. આનાથી જાંઘ અને પગના સ્નાયુઓ મજબૂત થાય છે.

ચક્કી ચાલનાસન
દરેક મહિલાએ આ આસન કરવું જોઈએ કારણ કે મહિલાઓ પુરૂષો કરતા ઓછું પાણી પીવે છે. આ યોગ કરવાથી ગર્ભાશય, અંડાશય, કિડની સહિત શરીરના ઘણા ભાગો મજબૂત બને છે.

બાલાસન 
આ આસન કરવાથી આખું શરીર ખેંચાઈ જાય છે. જેના કારણે દર્દમાં રાહત અનુભવાય છે. તેનાથી સ્ટ્રેસ અને ટેન્શન પણ ઓછું થાય છે.

ઉત્કટાસન
આ કસરત કમર, હિપ્સ અને જાંઘ માટે શ્રેષ્ઠ કસરત છે. આ પગને મજબૂત બનાવે છે અને તેમને આકારમાં રાખે છે. 

સેતુ બંધાસન
તે શરીરના નીચેના ભાગને મજબૂત બનાવે છે. તે જ સમયે, તે કમર અને હિપ્સના દુખાવામાં પણ ઘટાડો કરે છે અને ઘણી રાહત આપે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધSurat News । સુરત સીટી બસનો વીડિયો થયો વાયરલRajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયોKutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ
પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ
Embed widget