શોધખોળ કરો

Health Tips: શું ખાલી પેટ વર્કઆઉટ શરીરને નુકસાન પહોંચાડે છે, જાણો એક્સ્પર્ટનો મત

આજકાલ મોટાભાગના લોકો વર્કઆઉટ, વ્યાયામ, જિમ, યોગ દ્વારા પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં મનમાં વારંવાર એક પ્રશ્ન ફરે છે કે શું ખાલી પેટે વર્કઆઉટ કરવું યોગ્ય છે?

Health :આજકાલ મોટાભાગના લોકો વર્કઆઉટ, વ્યાયામ, જિમ, યોગ દ્વારા પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં મનમાં વારંવાર એક પ્રશ્ન ફરે છે કે શું ખાલી પેટે વર્કઆઉટ કરવું યોગ્ય છે?

 આ ભાગદોડ ભરેલી જિંદગીમાં પોતાની ફિટનેસનું ધ્યાન રાખવું એ સૌથી મોટી વાત છે. આજકાલ મોટાભાગના લોકો વર્કઆઉટ, વ્યાયામ, જિમ, યોગ દ્વારા પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં મનમાં વારંવાર એક પ્રશ્ન ફરે છે કે શું ખાલી પેટે વર્કઆઉટ કરવું યોગ્ય છે? મોટાભાગના લોકો એવા હોય છે જેઓ સવારે નાસ્તો કરતા પહેલા કસરત કરે છે.

 ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે, જો કોઈ વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે, તો તેણે ખાલી પેટ પર કસરત કરવી જોઈએ. બીજી તરફ, ખાધા પછી કસરત કરવાથી તમને વધુ એનર્જી મળે છે અને તમે લાંબા સમય સુધી કસરત કરી શકો છો. આજે આ લેખના માધ્યમથી આપણે જાણીશું કે ખાલી પેટે કસરત કરવાના નુકસાનની સાથે-સાથે કસરત પહેલા અને પછી શું ખાવું જોઈએ. જેનાથી શરીરને ફાયદો થાય.

 શું ખાલી પેટ પર વર્કઆઉટ કરવાથી તમારું વજન ઓછું થાય છે?

ખાલી પેટ પર કસરતને 'ફાસ્ટેડ કાર્ડિયો' કહેવાય છે. આવી સ્થિતિમાં, આ સિદ્ધાંત કામ કરે છે કે તમે જે ખોરાક ખાધો તે તમારા શરીર દ્વારા પચવામાં આવ્યો હતો અને ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સમાં પરિવર્તિત થાય છે જે શરીરમાં ફીડ થાય છે જેના કારણે શરીરમા ફેટ ઓછુ જમા થાય છે

શું ખાલી પેટ પર વર્કઆઉટ કરવું સલામત છે?

 જો કે ખાલી પેટ પર વર્કઆઉટ કરવાના સમર્થનમાં કેટલાક સંશોધનો છે, તેનો અર્થ એ નથી કે તે સાચું છે. જ્યારે તમે ખાલી કસરત કરો છો, ત્યારે તમે તમારા શરીરના જરૂરી પ્રોટીન અને ચરબીને પણ ખતમ કરો  છો. બ્લડ સુગર લેવલ ઓછું હોવાને કારણે કસરત દરમિયાન ચક્કર આવે છે. ઉબકા, ધ્રુજારી પણ અનુભવી શકાય છે.

 વર્કઆઉટ પહેલાં કે પછી ક્યારે ખાવું?

 વર્કઆઉટ, જિમ ટ્રેનિંગ, બેડમિન્ટન, યોગ, વૉકિંગ, ગોલ્ફિંગ, રનિંગ, ટેનિસ, ક્રિકેટ આવી બધી આઉટડોર એક્ટિવિટીઝ છે. જેમાં તમને ઘણી ઉર્જાની જરૂર હોય છે. ઉર્જા માટે, તમારે તમારા શરીરને તંદુરસ્ત ખોરાક આપવો જોઇએ.  જો તમે એક કલાકથી વધુ સમય માટે વર્કઆઉટ કરવાની યોજના ઘડી રહ્યા હોવ તો થોડું ખાવું અને શરીરને હાઇડ્રાઇટ રાખવા પાણી પીવું  જરૂરી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget