શોધખોળ કરો

Tea Side effect : માત્ર એક મહિનો ચા છોડીને જુઓ, શરીરમાં દેખાશે આ અદભૂત બદલાવ, તેના સેવનના જાણો નુકસાન

આપ ચા પીવાના શોખિન છો? આપ દિવસમાં કેટલી ચા પીવો છો? આપ સવારે ખાલી પેટ ચાય પીવો છો? જો આપ ચા પીવાના શોખિન છો તો પહેલા તેના નુકસાન સમજી લો

Tea Side effect : એક ચીઝ છે, જે  દુનિયાભરમાં ભારતીયોને એકસૂત્રતાથી બાંધે છે અને તે છે  ચાય... ભારતીયોમાં એક ચીજ કોમન છે. મોટાભાગના ભારતીયોની સવાર ચાના કપથી શરૂ થાય છે. ચા વગર લોકો સવારની તાજગી અનુભવી શકતા નથી. ચાના વ્યસની માટે ચા જ સંપૂર્ણ દિવસ એનર્જેટિક રાખવા માટેનું પીણું છે. જો કે ખાલી પેટ ચાય પીવાથી માંડીને દિવસભરમાં બેથી ત્રણ કપ ચાય પીવી આપને માટે અનેક રીતે નુકસાનકારક છે.

જો તમે સવારે ખાલી પેટ ચા પીતા હોવ તો તો તમારું પેટ પણ ફૂલી શકે છે. ગેસ અને એસિડિટીની સમસ્યા પણ આપને પરેશાન કરી શકે ચે. , ચામાં કેફીન હોય છે. જેના કારણે પેટમાં ગેસ બને છે. આ રીતે, તમારે પાચન શક્તિની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આ સ્થિતિમાં તમારી આંતરડા પણ બગડી શકે છે.

 ચા પીવાના નુકસાન

અનિંદ્રાની સમસ્યા

વધારે ચા પીવાથી ઊંઘ ઓછી આવે છે. ઊંઘ ન આવવાના કારણે તમારે તણાવ, ત્વચા પર તેની અસર સૌ પ્રથમ જોવા મળે છે, રિંકલ સહિતની  સમસ્યાઓ થાય છે.

બ્લડ પેશરની સમસ્યા

વધુ પડતી ચા પીવાથી બ્લડ પ્રેશરને પણ અસર થાય છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો વધુ પડતી ચા પીવાનું ટાળો. આ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

ખીલ

ચાના વધુ પડતા સેવનથી શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યા થાય છે.

ડિહાઇડ્રેશનની સમસ્યા

જો તમે વધારે પ્રમાણમાં ચા પીતા હોવ તો તમારે ડિહાઈડ્રેશનનો સામનો કરવો પડે છે. ખરેખર, દૂધની ચામાં રહેલું કેફીન શરીરના પાણીને શોષી લે છે, જેના કારણે ડિહાઇડ્રેશન થાય છે.

નર્વસનેસ

વધુ પડતી ચા પીવાથી તમને નર્વસનેસ થઈ શકે છે. વાસ્તવમાં ચામાં ટેનીન જોવા મળે છે, જે તમારી સમસ્યાનું કારણ બને છે.જો તમે એન્ટિબાયોટિક્સ લેતા હોવ તો ચા પીવાનું ટાળો. આ તમારી દવાઓની અસરકારકતા ઘટાડી શકે છે. આ રીતે, કોઈપણ પરિસ્થિતિમાં, વધુ પડતી ચા પીવાનું ટાળો જે દરેક રીતે નુકસાનકારક છે.

ચાય છોડવાના ફાયદા

એક મહિના માટે ચા છોડી દેવાથી શરીરમાં તંદુરસ્ત ફેરફારો જોઇ શકાશે. સૌ પ્રથમ તો કેફિનનુ સેવન ધટતા સારી ઊંઘ માણી શકશો. ચા છોડી દેવાથી ગેસ, એસિડિટી, પેટ ફુલવાની, સમસ્યાથી બચી શકાશે. ચા છોડવાથી શરીરમાં મુક્ત રેડિકલ ઘટાડી શકાય છે, જેનાથી સેલ્યુલર સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે. આ પાચન સંબંધી રોગો અને અમુક પ્રકારના કેન્સરને રોકવામાં પણ ચા છોડવાથી  મદદ કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો





Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget