શોધખોળ કરો

Mobile : સતત સ્માર્ટફોનમાં ઘુસી રહેનારાઓ સાવધાન! 70% લોકો બની જશે 'સુરદાસ'!!!

આ ઉપરાંત સ્માર્ટ ફોનની ખરાબ અસરમાંથી આંખો પણ બચી શકી છે? સતત ફોન જોવાને કારણે જે સમસ્યા સામાન્ય બની ગઈ છે તેમાંની એક છે સ્માર્ટ ફોન વિઝન સિન્ડ્રોમ.

Smartphone Vision Syndrome: સ્માર્ટ ફોન જોવાનું વ્યસન ઘણી રીતે નુકસાનકારક હોઈ શકે છે. દિવસભર ફોન જોવાથી કે નોટિફિકેશન આવતાં જ ચેક કરવી ઈંજાયટી વધારે છે. આ ફોનની લતને કારણે મોટા ભાગના લોકો સોશિયલ સાઈટ પર છે પરંતુ તેઓ સોશિયલી તો સાવ જ કપાઈ ગયા છે. આમ સામાજીકની સાથો સાથ સ્વાસ્થ્યને પણ ગંભીર અસર પહોંચાડે છે. આખો દિવસ અથવા દિવસના મોટા ભાગના સમયે ફોનનો ઉપયોગ કરવાથી ફિટનેસ અને કરોડરજ્જુ બંને પર અસર થાય છે. 

આ ઉપરાંત સ્માર્ટ ફોનની ખરાબ અસરમાંથી આંખો પણ બચી શકી છે? સતત ફોન જોવાને કારણે જે સમસ્યા સામાન્ય બની ગઈ છે તેમાંની એક છે સ્માર્ટ ફોન વિઝન સિન્ડ્રોમ.
 
સ્માર્ટ ફોન વિઝન સિન્ડ્રોમ શું છે?

આ એક એવી સમસ્યા છે જે સતત આંખો પર અસર કરવા ઉપરાંત નિષ્ણાતો માટે પણ ચિંતાનું કારણ બની ગઈ છે. મોટા ભાગના આંખના નિષ્ણાતોનું માનવું છે કે, ફોનની સ્ક્રીન સતત જોવાના કારણે યુવા વસ્તી આ સિન્ડ્રોમનો શિકાર બની રહી છે. જો આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે તો તેની અસર આંખોની જોવાની ક્ષમતા પર પણ પડી શકે છે. કેટલાક આરોગ્ય નિષ્ણાતો દાવો કરે છે કે, દેશની 70 ટકા યુવા વસ્તી જોખમમાં મુકાઈ શકે છે. 
 
વિઝન થઈ જાય છે ધૂંધળું 

આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આંખોના સ્નાયુઓ વધારે કામ કરવાથી થાકી જાય છે અને તેમને દુખાવો થવા લાગે છે. સ્ક્રીનમાંથી આવતી વાદળી પ્રકાશ આંખોના રેટિનાને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત બ્રાઇટ સ્ક્રીનને સતત જોવાને કારણે આંખો સૂકી અને અસ્પષ્ટ દ્રષ્ટિ પણ એક સામાન્ય સમસ્યા બની જાય છે. આંખોમાં થાકની ફરિયાદ પણ રહેવા લાગે છે.
 
આ સિન્ડ્રોમથી કેવી રીતે બચવું?

આ સિન્ડ્રોમથી આંખોને બચાવવાની અસરકારક રીત એ છે કે, સ્ક્રીનમાંથી બ્રેક લેવો. સ્ક્રીન પર સતત જોવાને બદલે ઓછામાં ઓછા વીસ મિનિટના અંતરાલમાં આંખોને બ્રેક આપો.

ડિજિટલ સમય મેનેજ કરો. એક કે બે કલાક સુધી સતત સ્ક્રીન જોવાનું ટાળો. એ પણ ધ્યાનમાં રાખો કે, ફોનને વધુ નજીકથી ન જુઓ. સ્માર્ટ ફોન અને આંખો વચ્ચે ઓછામાં ઓછું વીસ સેન્ટિમીટરનું અંતર રાખો.

ખૂબ જ અંધારામાં અથવા લાઈટ બંધ કરીને સ્માર્ટ ફોનને જોવાની આદતને તાત્કાલિક બંધ કરો.

જો લાંબા સમય સુધી સ્ક્રીન જોવી એ મજબૂરી છે, તો બ્લુ રે ચશ્મા લેવાનું રાખો.
 
Disclaimer : આ લેખમાં દર્શાવેલ રીતો, પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget