શોધખોળ કરો

Omicron Subvariant BA.2 Cases:હવે ઓમિક્રોન BA.2ને વધારી ચિંતા, ફાંસ, ડેનમાર્ક અને ભારત સહિત 40 દેશોમાં પહોચ્યાં

બ્રિટને અત્યાર સુધીમાં 426 કેસની સિક્વન્સિંગ દ્વારા ઓળખ કરી છે. આ ચિંતાની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે, નવા પ્રકારનો ઓમિક્રોન BA.1 અલગ મ્યુટેશન નથી કરતો. જેના કારણે તેને ડેલ્ટાથી અલગ કરી શકાય.

બ્રિટેનમાં ઓમિક્રોનની વંશાવાલીથી આવ્યો એક નવો વેરિયન્ટ ઓમિક્રોન BA.1એ લોકોની ચિંતા વધારી છે. તેને હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) એ તેને વેરિએન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન (VUI) શ્રેણીમાં મૂક્યું છે, તેના વિશે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર, તે ફ્રાન્સ, ડેનમાર્ક અને ભારત સહિત 40 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. . આમાં લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા પણ ખૂબ જ ઝડપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બ્રિટને અત્યાર સુધીમાં સિક્વન્સિંગ દ્વારા 426 કેસની ઓળખ કરી છે. આ ચિંતાની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે, નવા પ્રકારનો ઓમિક્રોન BA.2 અલગ  મ્યુટેશન નથી કરતો. જેના કારણે તેને  ડેલ્ટાથી અલગ કરી શકાય.  ડેનમાર્કના અધ્યયનકર્તાએ  આશંકા વ્યક્ત કરી છે કે નવા પ્રકારને કારણે, ઓમિક્રોન વાયરસના કારણે વધતી જતી રોગચાળાના બે અલગ-અલગ પીક  આવી શકે છે.  દરમિયાન, જોન્સ હોપકિન્સ ખાતેના વાઇરોલોજિસ્ટ બ્રાયન જેલીએ આશંકા વ્યક્ત કરી છે કે,. ઓમિક્રોન BA.2 ફ્રાન્સ અને ડેનમાર્કની બહાર સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં વધુ ફેલાઇ શકે છે.

ડેનમાર્કમાં આ નવા વેરિયન્ટના  45% કેસ છે

UKHSA અનુસાર, આ નવા વેરિયન્ટના કેસ  ભારત, સ્વીડન અને સિંગાપોર સહિત 40 દેશોમાં નોંઘાયા છે  પરંતુ તેમાંથી મોટા ભાગના ડેન્માર્કમાં જોવા મળ્યા છે, જ્યાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં 45 ટકા કેસ ઓમિક્રોન BA.2 હોવાની આશંકા છે. અહીંની સ્ટેટ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક એન્ડ્રેસ ફોમ્સગાર્ડ દાવો કરે છે કે ઓમિક્રોન બા.2માં લોકોની રોગપ્રતિકારક શક્તિને તોડી નાખવાની વધુ ક્ષમતા પણ હોઈ શકે છે. જેના કારણે તે ઝડપથી ફેલાવવાની આશંકા છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ

Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડેDhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય

મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય

Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ

Embed widget