શોધખોળ કરો

ઠંડીમાં પ્રેકટિસ વિના અચાનક જ વધુ રનિંગ કરવું બની શકે છે ખતરનાક, આ વાતનું જરૂર રાખો ધ્યાન

સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. આ સમયગાળા દરમિયાન, લોકો તેમના ઘરની બહાર ઓછા નીકળે છે. જો તમે શિયાળામાં દોડવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

Winter Health:સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. આ સમયગાળા દરમિયાન, લોકો તેમના ઘરની બહાર ઓછા નીકળે છે. કેટલાક લોકો એવા હોય છે જે ઠંડીને કારણે કોઈ કસરત કરી શકતા નથી. પરંતુ કેટલાક એવા પણ છે જે શિયાળામાં દોડે છે. 'જર્નલ ઓફ સ્પોર્ટ એન્ડ હેલ્થ સાયન્સ'માં સંશોધન દર્શાવે છે કે ઘણા લોકો શિયાળાની ઋતુનો ઉપયોગ કસરત ન કરવાના બહાના તરીકે કરે છે. શિયાળામાં બહાર દોડવા સહિતની આઉટડોર કસરત તમારા માટે ઘણી રીતે સારી હોઈ શકે છે. આ તમારા વિટામિન ડીના સંપર્કમાં વધારો કરવાની તકો પૂરી પાડે છે.

 જો કે શિયાળામાં સલામતીને ધ્યાનમાં રાખીને દોડવું જોઈએ. શરીરને  સુરક્ષિત  રાખવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે. જો તમે યોગ્ય સાવચેતી રાખો તો શિયાળામાં દોડવું એ સલામત અને આનંદપ્રદ પ્રવૃત્તિ બની શકે છે. જો કે, ધ્યાનમાં લેવાના કેટલાક જોખમો છે

જો તમે ઠંડીમાં દોડવાનું વિચારી રહ્યા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો

હાયપોથર્મિયા: ઠંડી હવા ગરમ હવા કરતાં વધુ ઝડપથી શરીરને  નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી  હાયપોથર્મિયાનું જોખમ વધી જાય છે.

ઇજાઓ: તો ઠંડીમાં દોડવાથી તમને ઈજા થવાનું જોખમ વધી શકે છે.

હૃદય સ્વસ્થ રહે છેઃ દરરોજ માત્ર 10 મિનિટ દોડવાથી હૃદય સ્વસ્થ રહે છે. આનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હૃદયની કામગીરી સુધરે છે. સ્નાયુઓ ઝડપથી લોહી પંપ કરે છે. જેના કારણે હૃદય સ્વસ્થ રહે છે. તેથી, તમારે દરરોજ થોડી મિનિટો માટે દોડવું જોઈએ.

વજન ઘટાડવું: સ્થૂળતા ઘટાડવા માટે ચાલવા કરતાં દોડવું વધુ અસરકારક છે. દરરોજ થોડી મિનિટો દોડવાથી ચરબી ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટે છે. દોડવાથી પેટની ચરબી ઘટાડી શકાય છે. દોડતી વખતે તમે વધુ કેલરી બર્ન કરો છો. જે વજન ઘટાડવા માટે જરૂરી છે.

હેપી હોર્મોન્સ વધે છે: જ્યારે તમે દોડો છો ત્યારે શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધે છે. દોડવાથી HGH હોર્મોન ઉત્પન્ન થાય છે. જેના કારણે શરીર સુખી અને સ્વસ્થ રહે છે. રોજ દોડવાથી પણ વૃદ્ધાવસ્થાને ધીમી કરી શકાય છે.

ઊંઘ સુધારે છે: જે લોકોને ઊંઘની સમસ્યા હોય છે. તેમને રોજ દોડવાથી ફાયદો થશે. દોડવાથી તમારી ઊંઘ, ઊંઘની પેટર્ન અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થશે. માત્ર 10 મિનિટની દોડ અથવા કાર્ડિયો કસરત રાત્રે ઊંડી અને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget