શોધખોળ કરો

ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?

ઘણીવાર લોકો તણાવ ઘટાડવા માટે ચા અને સિગરેટ પીવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

Tea And Cigarette Side Effects: ઘણી વખત લોકો તેમના મિત્રો સાથે હોય ત્યારે આ આદત અપનાવે છે. જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. ચા અને સિગરેટ આવી આદતોમાંથી એક છે. નોંધનીય છે કે સિગરેટ અને ચા એક સાથે પીવાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ઘણીવાર લોકો તણાવ ઘટાડવા માટે ચા અને સિગરેટ પીવે છે. જે એક ગંભીર આદત છે. ચા અને સિગારેટનું મિશ્રણ ખૂબ જ ખતરનાક છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

ચા-સિગરેટનું મિશ્રણ કેટલું જોખમી છે?

2023માં જર્નલ એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગરમ ચા ફૂડ પાઈપના સેલ્સ માટે ખતરનાક બની શકે છે. જ્યારે સિગરેટ ચા પીવામાં આવે છે ત્યારે તેના નુકસાનનું જોખમ બમણું થઈ જાય છે. જો આ આદત લાંબા સમય સુધી ચાલુ રહે તો તેનાથી કેન્સર પણ થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ચામાં કેફીન મળી આવે છે જે પેટમાં એક પ્રકારનું એસિડ બનાવે છે, જે પાચનમાં મદદ કરે છે, પરંતુ જ્યારે આ કેફીન વધુ માત્રામાં લેવામાં આવે છે તો તે પેટને નુકસાન પહોંચાડે છે. સિગરેટમાં નિકોટિન હોય છે. જ્યારે ખાલી પેટે ચા અને સિગરેટ એકસાથે પીવામાં આવે તો માથાનો દુખાવો કે ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર સિગરેટ પીનારાઓને હાર્ટ અટેકનો ખતરો 7 ટકા વધુ હોય છે. તેમની ઉંમર 17 વર્ષ સુધી ઘટાડી શકાય છે.

ચા અને સિગરેટ પીવાથી કયા રોગો થાય છે?

  1. હાર્ટ અટેકનું જોખમ
  2. અન્નનળીનું કેન્સર
  3. ગળાનું કેન્સર
  4. ફેફસાનું કેન્સર
  5. નપુંસકતા અને વંધ્યત્વનું જોખમ
  6. પેટનું અલ્સર
  7. હાથ અને પગનું અલ્સર
  8. યાદશક્તિ ગુમાવવાનું જોખમ
  9. બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ
  10. ઉંમર ઘટે છે

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.                     

World Heart Day 2024: આપની આસપાસ સ્મોકિંગ કરતા લોકોની આપના હૃદય પર થાય છે ખતરનાક અસર

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Embed widget