શોધખોળ કરો

Thyroid symptoms: અનિયમિત પિરિયડ્સ સહિતના આ લક્ષણો થાઇરોઇડસના આપે છે સંકેત

થાઇરોઇડ એ ગરદનની નજીકની ગ્રંથિ છે. થાઇરોઇડ એ પતંગિયાના આકારની ગ્રંથિ છે જે ગળામાં શ્વાસ નળીની સામે હોય છે. તેનું કામ હોર્મોન્સને નિયંત્રિત કરવાનું છે.

Symptoms of thyroid: થાઈરોઈડના ચપેટમાં આવવાથી દર્દીને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થાય છે. શરીરમાં દેખાતા કેટલાક બદલાવ પરથી અંદાજ લગાવી શકાય છે કે તમને કઈ બિમારીની ચપેટમાં આવી રહ્યા છો. થાઈરોઈડ ગ્રંથિ એક જરુરી હોર્મોન રેગુલેટર છે પરંતુ આ ખાસ કરી મહિલાઓમાં સંભવ થઈ શકે છે. આ લેખમાં અમે તમને થાયરોઈડ અને તેના લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ.  થાઇરોઇડ એ ગરદનની નજીકની ગ્રંથિ છે. થાઇરોઇડ એ પતંગિયાના આકારની ગ્રંથિ છે જે ગળામાં શ્વાસ નળીની સામે હોય છે. તેનું કામ હોર્મોન્સને નિયંત્રિત કરવાનું છે. 

શું છે થાઈરોઈડ ?

થાઇરોઇડ એ ગરદનની નજીકની ગ્રંથિ છે. થાઇરોઇડ એ પતંગિયાના આકારની ગ્રંથિ છે જે ગળામાં શ્વાસ નળીની સામે હોય છે. તેનું કામ હોર્મોન્સને નિયંત્રિત કરવાનું છે. શરીરના અન્ય ભાગોની જેમ, થાઇરોઇડ કાર્યને નિયંત્રિત અને નિયમન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જ્યારે હોર્મોનના સ્તરમાં અચાનક વધઘટ થાય છે, ત્યારે શરીરમાં ઘણા લક્ષણો દેખાઈ શકે છે.

થાઈરોઈડ ગ્રંથિ એક જરુરી હોર્મોન રેગુલેટર છે પરંતુ આ ખાસ કરી મહિલાઓમાં સંભવ થઈ શકે છે.

જો તમને થાઇરોઇડ રોગ છે, તો તમે વિવિધ લક્ષણોનો અનુભવ કરી શકો છો. જો કે, અમુક સમયે આ લક્ષણો સામાન્ય હોઈ શકે છે.  આનાથી તમારા લક્ષણો થાઈરોઈડની સમસ્યા સાથે સંબંધિત છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની શકે છે. આ કિસ્સામાં, થાઇરોઇડના લક્ષણોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે. ખૂબ વધારે થાઇરોઇડ હોર્મોન (હાયપરથાઇરોઇડિઝમ) અને ખૂબ ઓછું થાઇરોઇડ હોર્મોન (હાયપોથાઇરોડિઝમ).

હાયપરથાઇરોઇડિઝમના લક્ષણો

  • ચીડિયાપણું અને ગભરાટ
  • ઊંઘમાં મુશ્કેલી
  • વજનમાં ઘટાડો
  • વધેલી થાઇરોઇડ ગ્રંથિ
  • સ્નાયુઓની નબળાઇ અને ધ્રુજારી થવી
  • અનિયમિત પીરિયડ્સ અથવા  પીરિયડ્સ બંધ થવા
  • દ્રષ્ટિની સમસ્યાઓ અથવા આંખોમાં બળતરા

હાયપોથાઇરોડિઝમના લક્ષણો

  • થાક લાગવો
  • વજન વધવું
  • ભૂલવાની બિમારી
  • વારંવાર અને સતત પીરિયડ્
  • શુષ્ક અને મોટા વાળ
  • કર્કશ અવાજ

જો તમને થાઇરોઇડ રોગ છે, તો તમે વિવિધ લક્ષણોનો અનુભવ કરી શકો છો. જો કે, અમુક સમયે આ લક્ષણો સામાન્ય હોઈ શકે છે.  આનાથી તમારા લક્ષણો થાઈરોઈડની સમસ્યા સાથે સંબંધિત છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની શકે છે. આ કિસ્સામાં, થાઇરોઇડના લક્ષણોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget