શોધખોળ કરો

Keto Diet Side Effects: શું કિટો ડાયટની આડઅસર પણ છે? આ કારણે છે ત્વચા માટે હાનિકારક

કિટો એક ડાયટ પ્લાન છે, જે આજે વજન ઘટાડવા માટે ચર્ચામાં છે, કિટો ડાયટ ફોલો કરીને જેનિફર એનિસ્ટનથી લઈને કરણ જોહર અને અદનાન સામી સુધીની હસ્તીઓએ તેનું વજન ઘટાડ્યું

Keto Diet Side Effects: હાલ આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ,  જ્યાં વજન ઘટાડવાનું મોટાભાગના લોકોનું લક્ષ્ય છે.  પછી ભલે તમે ડાયાબિટીસથી પીડિત હો કે સ્થૂળતાથી પીડાતા હોય. કિટો એક ડાયટ પ્લાન છે, જે આજે વજન ઘટાડવા માટે ચર્ચામાં  છે, કિટો ડાયટ ફોલો કરીને   જેનિફર એનિસ્ટનથી લઈને કરણ જોહર અને અદનાન સામી સુધીની હસ્તીઓએ તેનું   વજન ઘટાડ્યું

કીટો  ડાયટ  શરીરના ઊર્જાના સ્ત્રોતને દૂર કરવા અને તેના બદલે ચરબીના ભંડારને ચયાપચય કરવાનું કામ કરે છે. આમાં કાર્બોહાઇડ્રેટ્સના સ્ત્રોતોને સંપૂર્ણપણે દૂર કરવા અને તેમને પ્રોટીન અને ચરબી સાથે બદલવાનો સમાવેશ થાય છે. આમ કરવાથી શરીરને કીટોસિસમાં આવી જાય  છે - એક ચયાપચયની સ્થિતિ જેમાં શરીર ચરબીના ભંડારને નાના અણુઓમાં તોડવાનું શરૂ કરે છે, જેનો ઉપયોગ પછી ઊર્જા તરીકે થાય છે. પરિણામે, શરીરની ચરબીના ભંડાર સમય જતાં ખતમ થઈ જાય છે.

શું કિટો ડાયટના કોઇ સાઇડ ઇફેક્ટ પણ છે?

કિટો ડાયટ  વજન ઘટાડવાના ઘણા ફાયદાઓ હોવા છતાં પણ તે આપણા શરીરને પણ નુકસાન પહોંચાડવાનું કામ  કરે છે તે સમજવામાં ઘણી વખત   ઘણું મોડું થઈ જતું  હોય છે. શરીરને કાર્બોહાઇડ્રેટથી વંચિત રાખવાથી શરીરના સૌથી મોટા અંગ - ત્વચા અને વાળને નુકસાન થાય છે. જ્યારે પણ કોઈ કિટો ડાયટ શરૂ કરે છે, ત્યારે તેનું ધ્યાન ઝડપથી વજન ઘટાડવા પર હોય છે. જેના કારણે તે એવા પોષક તત્વોનું સેવન બંધ કરી દે છે, જે વાળના સારા સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. જેના કારણે વ્યક્તિ ટોલોજન એફ્લુવિયમથી પીડાય છે - જેમાં વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સાથે, કીટો તમારા આંતરડાના બેક્ટેરિયાને પણ અસર કરે છે, જેના કારણે પોષણની ઉણપ શરૂ થાય છે અને તેની અસર ત્વચા પર ખીલ અને ફોલ્લીઓ પણ જોવા મળે છે. 

કિટો ડાયટ ત્વચા માટે હાનિકારક છે?

ત્વચા વિટામિન્સ અને ફેટી એસિડ્સ પર જીવંત  રહે છે, જે આપણે મુખ્યત્વે આપણા આહારમાંથી મેળવીએ છીએ. જ્યારે તમે કીટો ડાયટ પર હોવ ત્યારે, તમારી ત્વચા, નખ અને વાળને સૌથી પહેલા અસર થાય છે, કારણ કે પોષણ સૌપ્રથમ યકૃત, હૃદય અને મગજ સુધી પહોંચે છે - જે અંગો શરીરને જીવંત રાખવામાં મદદ કરે છે.તેથી, જ્યારે શરીરમાં પોષણની ઉણપ હોય છે, ત્યારે વજન ઘટતા પહેલા ત્વચા અને વાળ પર તેની વિપરિત અસર  દેખાવા લાગે છે.

Disclaimer: લેખમાં ઉલ્લેખિત સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને તબીબી સલાહ ન સમજવી,  તેને અનુસરતા પહેલા  તમારા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
Embed widget